Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 349
________________ ૩૪ છે. અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ સંપ્રતિ રાજાએ પણ જિનચૈત્ય અને જિર્ણોદ્ધાર કરાવી શાસનની અભૂતપૂર્વ પ્રભાવના કરી હતી. ઠાકરેએ શ્રી શંખેશ્વરજી તીર્થને કબજામાં લીધું ત્યારે શ્રી સંઘની વિનંતીપૂર્વક પૂજ્ય ઉદયરત્નજી મહારાજે ત્યાં સંઘ સહિત પધારી, પ્રભુને હાર્દિક પ્રાર્થના કરી ને”પાસ શંસરા સારકર સેવકાની રચના કરી ત્યારે તેના અંતઃકરણમાંથી ઠલવાતા ભક્તિભાવ પૂર્ણ દર્દથી આપોઆપ મંદિરજી ના દરવાજાઓ ઉઘડી ગયા હતા અને એ રીતે શાસનની અનેરી પ્રભાવને કરી હતી. ત્યારથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના દર્શન પુનઃ ચાલુ થઈ ગયેલા શ્રીમદ્દ યશોવિજયજી મહારાજા જેવા પણ લખે કે શાસન તાહર' અતિ ભલું રે જગમાં ન કોઈ તસ સરીખુરે કયારે કહ્યા હશે આ શબ્દો ? હૃદયમાં શાસન પર અભૂતપૂર્વ રાગ–પૂર્ણ બહુમાન અને શ્રદ્ધા હશે તે ને ? ત્યારે જ ન્યાયવિશારદ મહેપાધ્યાયના મુખેથી શબ્દ ટપક્યા હશે ને ? દેશ તુમહી ભલું બીજાતે નાવ યાચું રે વાચક યશ કહે સાંઈશું ફળશે એ મુજ સાચું રે આવી શ્રદ્ધા કેળવી શાસન પ્રભાવનાપૂર્વક તીર્થ પ્રભાવના કરીને શાસનને અજવાળે જેથી શ્રાવકોનું છત્રીસમું કર્તવ્ય કુમળા તિથે નું ચગ્ય પરિપાલન થઈ શકે. 1 વા સ્વામીજીને પણ જ્યારે [પ્રારંભના કમાં દર્શાવ્યાનુસાર સંધે વિનંતી કરી ત્યારે વિમાનમાં બેસીને સચિત્ત પુ લાવવાપૂર્વક સંધને પુપપ્રજાની વચિતતાથી બચાવ્યો હતો ၅ આ પ્રમાણે શ્રાવકના છત્રીસ કર્તવ્ય ને વિના મi સઝાયમાં દર્શાવ્યા. તેમાં જિનેશ્વરની આજ્ઞાપૂર્વક એ પ્રથમ છે વાક્યને સમરણમાં રાખી નિ કુToi-ગુરુ મહારાજના ઉપદેશ છે પૂર્વક જાણવા–આચરવા અને પરિપાલન કરવા દ્વારા તમે સૌ 8 શ્રાવકજીવન સફળ બનાવે તેજ અભિલાષા..... B૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354