________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
સેાનારૂપાના અક્ષત, ઉજવળ શાળીના અખંડ ચાખા અથવા સફેદ સરસવ પ્રભુ આગળ મુકવા રૂપ અક્ષત પૂજા કરવી. વર્તમાન પ્રચલિત વિધિ મુજબ નીચે સ્વસ્તિક, વચ્ચે ત્રણ ઢગલી ઉપર સિદ્ધશિલા [ચંદ્રાકાર] કરાય છે.
૧૫૪
ત્યારે ભાવના ભાવવી કે સ્વસ્તિકના ચાર પાંખીયા ચતુતિ રૂપ સંસાર છે. ત્રણ ઢગલી દર્શીન-જ્ઞાન-ચાત્રિ રૂપ છે. ચંદ્રાકાર સિદ્ધશિલા છે.
હે પ્રભુ આપની પૂજા માટે મુકેલા ચેાખા તા માત્ર પ્રતિક છે. ખરેખર તે આ રીતે સરવ મુકીને આપને પામવાના છે. પણ હુ બધુ` છેડી શક્તા નથી. તેથી ચાખા મુકીને પ્રતિજ્ઞા કરુ' છું'. ભાવના ભાવુ છું કે ચારતિરૂપ સ’સારે ભટકતા હું રત્નત્રયી આરાધન કરતાં જ્યારે સિદ્ધિને વરુ, શ્રેણિક મહારાજા રાજ સેાનાના જવલા વડે વીરપ્રભુની પૂજા કરતાં [વધાવતાં] તેમ તમારે પણ સ્વસ્તિકાઢિ આલેખી પ્રભુને ચાખ! વડે
વધાવવા.
નૈવેદ્ય પૂજા :- ચેાથી અગપૂજા રૂપ [ સાતમી અષ્ટ પ્રકારી પૂજા ] - નૈવેદ્ય પૂજા કહી છે.
“પંચ પ્રકારે પ્રભુજી પૂજે" ઉક્તિએ આ પૂજા પણ નિત્ય કરવી. તે સુખેથી થઈ શકે તેવી અને મહાફળદાયી પૂજા છે. ચારગતિમાં ભ્રમણ કરતાં જીવને અનાદિથી આહાર સંજ્ઞ વળગી છે. તે નિવારવા ક્ષુધા વેદનીય કર્મની નિર્જશ કરી કયારે અણુ!હારી પદ મળે તે ભાવના સાથે નૈવેદ્ય પૂજા કરી,
રાંધેલું અન્ન જગતનું જીવન હેાવાથી સર્વોત્કૃષ્ટ રત્ન ગણાય છે. રામચંદ્રજીએ વનવાસથી આવી પેાતાના મહાજનને પ્રથમ અન્નનુ કુશળ પૂછ્યું”. વળી કલહ નિવૃત્તિ અને પરસ્પર પ્રીતિની વૃદ્ધિ પણ અન્ન વડે જ થાય છે. વૈતાલ દેવતા પણ સા–મુડા નૈવેદ્ય વડે વિક્રમા દિત્યથી વશ થયેલા.
તીર્થંકર પરમાત્માની દેશન! પછી પણ જે ખલી દેવાય છે તે અન્નથી જ દેવાય છે. માટે શ્રી જિનેશ્વરની અશન-પાન-ખાદિમસ્વાદિમ ચારે પ્રકારના અન્નથી તૈવેદ્ય પૂજા કરવી. છેવટે મિષ્ટાન્ન મુકીને પણ પ્રભુ પૂજા સાચવવી.