Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 318
________________ સંયમ રંગ લાગ્યો ૩૦૯ પત્ની, સુભદ્રા રડતી રહીને ધનાજી ચાલી નીકળ્યા દીક્ષા માગે. તેજ ભવે અનશન ને સીધાં મેક્ષમાં. પરિભ્રમણ મેં અનંતા રે કીધા હજુયે ન આવ્યો છેડલે રે પણ છેડે કયાંથી આવે. સંસારથી વિરક્ત થાઓ તે ને? શમશાને મુકીને આવ્યા પછી તમારે જાણે કેમ બળવાનું જ ન હોય, તેમ પાછા સંસારના માચડે વળગી જાઓ છે ને? સંસાર તરફ પુરા ઉદ્વિગ્ન થાઓ, ચારિત્રના પરિણામ સેવો તે જરૂર ચારિત્ર પ્રાપ્ત થશે. જબુકુમારે સુધર્મા સ્વામીની વાણી સાંભળી કહ્યું મને પણ સંસારને નિસ્તાર કરનારી દીક્ષા આપો. સુધર્મા સ્વામી કહે પ્રમાદ ન કરત. બસ ગુરુવચન સ્વીકારી, શીલવત અંગીકાર કરી માતા-પિતાની આજ્ઞા લેવા આવ્યા પણ માબાપે તો તેને આઠ કન્યા સાથે પરણાવવા વિચારેલું. એટલે જંબુકુમારને કહ્યું પહેલા વિવાહ કરે પછી ઠીક લાગે તે કરજો. આઠે કન્યા પણ વિચારે છે કે જે અમે તેમને સમજાવી શકીશું તે સંસાર માણશું અને નહીં તે તેમની સાથે ચારિત્ર ગ્રહણ કરશું. લગ્નની પ્રથમ રાત છે દરેક કન્યા નવ-નવ ક્રાડ સેનૈયા કરિયાવર લાવી છે. દરેક કન્યા સ્વરૂપવતી છે. એક એક કોડ સોનૈયા નવેના મેસાળ પક્ષે આવ્યા છે. કુલ ૮૧ કરોડ નૈયાને ઢગલો પડ્યો છે. શયનગૃહત્વપૂર્ણ એકાંત–પહેલી શત. દરેક સ્ત્રી પ્રેમમય વચનથી ચલીત કરવા પ્રયત્ન કરે છે. પણ છેલે સંવાદને અંત આવે છે ત્યારે જંબુકુમાર સાથે આઠે કન્યા ચારિત્રના માર્ગે. કારણ સંયમ રંગ લાગ્યકલ્પના તે કરે. સજાવેલો શયન ખંડ, સુમધુર સંગીત, યુવાનસુંદર–શ્રીમંત કન્યા તે પણ સ્વ ઈચ્છાથી સમપીત થયેલી. તેમની સતત વિનંતી છતાં ભેગેને લાત મારી પતે તો સંસાર છોડ પણ કન્યાઓને પણ ચારિત્ર માગે વાળવી. એટલું જ નહી, ચોરી કરવા આવનાર પ્રભવ ચેર પ૦૦ ચોરે સાથે વાર્તાલાપ સાંભળે છે તે પણ દ્રવ્ય ધનને બદલે ભાવ ધન ચોરી જાય. મતલબ પ૦૦ ચેરેને પણ ચારિત્રના પરિણામ થઈ ગયા. તે જંબકુમારની ચારિત્ર ભાવનાને રંગ કે. સુહાગ રાતના રંગશગને બદલે વીતરાગતાના રાગમાં ડૂખ્યા અને ડૂબાળ્યા. સાથે આઠ પત્ની તથા પિતાના માતા-પિતા. કુલ પર૭ની દીક્ષા વિચારે કેવો સંયમ રંગ લાગ્યું હશે. શીવરમણ પણ તેને વર્યા પછી જાણે બીજાને પરણવા

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354