________________
ભાવે તીરથ જુહારીએ
૨૨૭
પણ આ બધાં સાથે છરી પાલન યાદ રાખવું
(૧) સચિત્ત પરિહારી (૨) એકલ આહારી (૩) ભૂમિ શય્યાકારી (૪) બ્રહ્મચર્ય ઘારી (૫) આવશ્યકારી (૬) પાદચારી.
સુતીર્થયાત્રા પર ત્રિવિક્રમ રાજાની કથા પ્રસિદ્ધ છે. શ્રાવસ્તી નગરીને રાજા ત્રિવિકમ એક વખત અરણ્યમાં ગયેલ. કોઈ પક્ષીને માર્યા પછી તેને તરફડતું જોઈ રાજાને અનુકંપા ઉત્પન્ન થઈ. પશ્ચાતાપ કરતે આગળ ચાલ્યા. મહામુનિને જોઈ નમન કરી બેઠા. મુનિએ તેને અહિંસાને ઉપદેશ આપ્યો તે સાંભળી છ્યું કે નકકી આ મુનિ જ્ઞાની લાગે છે. નહીં તે મારું પાપ જાણે કેવી રીતે?
તેણે દીક્ષા લીધી અનુક્રમે ઉગ્ર તપશ્ચર્યા કરતા, તેજલેશ્યા લધિ ઉત્પન્ન થઈ. પેલું પક્ષી મરીને ભિલ્લ થયેલું. ભિલે પૂર્વના વૈરના કારણે કેધયુક્ત થઈ મુનિ પર લાકડી વડે પ્રહાર કર્યો. મુનિને પણ રોષ ચડતાં તેણે તેજલેશ્યા છેડીને ભિલને બાળી નાખ્યો.
તે ભિલ મૃત્યુ પામી કોઈ વનમાં સિંહ થે. રાજર્ષિને જોઈને પૂછડું હલાવતો ધસ્યો સામે. વળી મુનિએ તેજેશ્યા છોડીને તેને બાળી મુકો. પછી તે પક્ષીને જીવ હાથી થયે-સાંઢ થયે-સર્ષ થયે– બ્રાહાણ થયે. દરેક વખતે તે જીવે કંઈકને કંઈક વિડંબના કરી અને દરેક વખતે ત્રિવિકમ રાજર્ષિએ તેને તેજેશ્યા છોડી બાળી નાખે.
આ રીતે રાજર્ષિ એ સાત એિક+છ હત્યા કરી પછી બ્રાહ્મણ ના ભવના શભકર્મ થી તે પક્ષી વારાણસી નગરીમાં મહાબાહ રાજા
. તે વખતે કોઈ મુનિને જોઈને રાજાને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારે તેના મનમાં શુભ સંક૯પ પ્રગટા, અરે મારે કારણે આ મુનિને સાત હત્યાનું પાપ થયું.
તેથી મનિની શોધ કરવા તેણે શ્લોક લખ્યો અને જાહેરાત કરી છે જે આ શ્લોકની પ્રતિ કરશે તેને એક લાખ સોનામહોર આપવામાં આવશે.
૦ શ્લોક - વિદઃ સવા લિદી ટીવી સંa: Mી કિઃ
સર્વજને હાલતા ચાલતા આ શ્લોક બોલે છે. પણ કોઈ પણ કરી શકતું નથી. એક વખત પેલા રાજર્ષિએ કોઈ ગોવાળના છે. સાંભળ્યું, તે જર્ષિએ અર્ધો શ્લોક સાંભળીને તેને ઉત્તરાઈ કો.
ये नामी निहताः कोपात् स कथं भविता हहा