________________
સંપાદકની ભાવના આધ્યાત્મિક વિકાસ સાધવામાં ઉપયોગી બને તેવી આ પુસ્તિકાનો વધુમાં વધુ પ્રચાર થાય તેવી છે. તેથી તેમણે તેની કિંમત દાતાઓના સહકારથી સદુપયોગ રાખેલ છે.
બુક પોસ્ટ અને પેકીંગ ચાર્જ રૂ. ૧ મોકલવા જરૂરી છે.
આ ઉપરાંત તેમણે નોંધ લખેલી છે કે આ પુસ્તકનું નામ તથા તેનું પ્રકાશન પ્રકાશકના કશા પણ હકકથી મુકત છે. આ પુસ્તિકાના વાંચનથી સ્પષ્ટ થશે કે દરેકે જીવનમાં કંઈ ને કંઈ વ્રત-પ્રત્યાખ્યાન અંગીકાર કરવા જોઈએ અને જીવનમાં તેની અનિવાર્ય અગત્ય પણ છે.
-: પ્રાપ્તિ સ્થાન :શ્રી આણંદજી ભુલા
પ્રભાત ટ્રેડીંગ કુ. ૨૫, વિજયનગર બિલ્ડીંગ, દાદર (પશ્ચિમ),
મુંબઈ-૪૦૦૨૮. ટે. નં. : ૪૩૦ ૯૧ ૩૭ • સમય : ૧૦ થી ૬
રવિવારે બંધ