Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 4
________________ (૩) " પ્રસ્તાવના, આચારાંગ સૂત્રને ત્રીજો ભાગ આપને મળેલ છે. આ ચોથા ભાગમાં છે, આઠ, અને નવમું અધ્યયન છે. દરેક અધ્યયન મેક્ષાભિલાષી સાધુ શ્રાવકોને વારંવાર વાંચવા જેવું છે. છઠ્ઠા અધ્યયનમાં કર્મ દેવાનું છે. આઠમામાં મોક્ષને વિષય છે, અને નવમામાં મહાવીર પ્રભુએ તપ કરી બીજા સાધુઓને તપ કરવાનું સૂચવ્યું છે. સાતમું. અધ્યયન આચાર્યોએ લોપ કર્યું છે. બાકીનાં ત્રણ અધ્યયને મૂળ સૂત્ર નિર્યુક્તિ અને ટીકાના ભાષાતર સાથે આ ભાગમાં આપેલ છે તે જોડેની અનુક્રમણિકામાં જોવાશે. તથા આગમેદય સમિતિનું છપાએલ ટીકાવાળું સવ જેમની પાસે હેય તેમણે ટીકા પાસે રાખીને વાંચવું. બને ત્યાં સુધી સરળ અર્થ કરવામાં આવ્યું છે, પણ જ્યાં ગુજરાતીમાં શબદ ન મળી આવે ત્યાં જગ્યા રાખી છે. નિર્ણયસાગર પ્રેસ તથા વિદ્વાનોનું સંશોધન જોતાં આ કાર્ય છેલી પંક્તિનું છે. છતાં કંઈક પણ ફાયદે જાણુને અને તેના ઉપરથી બીજી આવૃતિમાં યોગ્ય સગવા થએ કોઈ પણ વિદ્વાન વધારે સારું કામ કરશે, એવા હેતુથી આ કાર્ય તૈયાર થાય છે. સાધુ ભગવતિ અને ભવ્યાત્મા શ્રાવકે જિન વચનને અમૂલ્ય આભૂષણ માનીને વારંવાર પઠન કરશે, તે તેમાં ઘણું જાણવાનું મળશે. અહીં પ્રથમ અંધ સમાપ્ત થાય છે અને બીજો અંધ પાંચમા ભાગમાં આવશે, તે છપાય છે. આ પાંચે ભાગ સાથે રાખી વાંચતાં જ્યાં જ્યાં ભૂલ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 312