Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની સુજ માં ઘણું નાનું હઠ રાય છે. આ બાબતનો નિશ્ચય કરવાનું તેઓ પોતે માનવિજયના વ્યાખ્યાનમાં ગયા. શ્રી માનવિજયજીએ તેમને બહુ માન આપી બેસાડયા. અને આવવાનું કારણ પુછયું. ઉપાધ્યાયે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો. માનવિજયજીએ તમારા જેટલો વિદાન નથી તોપણ ઉપાધ્યાયના આગ્રહથી માનવિજ્યજીએ વ્યાખ્યાન શરૂ કર્યું. માનવિજયજીની પદેશિક કળાથી ઉપાધ્યાય પ્રસન્ન થયા અને માનવિજ્યજીની પ્રશંસા કરી. આ કોડા ઉપરથી ઉપાધ્યાયના હદયને ઉદારભાવ અને લધુતા કેટલી હતી તે વાત વાંચકોના અભિપ્રાય ઉપર મુકીએ છીએ. પ્રતિમા ઉથાપક ટકોના સામા તેમણે જબરી બાથ ભીડી હતી અને તેમણે પ્રતિમા શતક વગેરે સંસ્કૃત ગ્રન્થોમાં પણ પ્રતિમાની સારી રીતે સ્થાપના કરી છે. ડાર ભાલાના સાડાત્રણસેં ગાથાના સ્તનમાં તેમજ એક સુનયમાં પ્રતિમા માનવાના આગમના ઉલ્લેખે દશાવ્યા છે. તે વખતમાં પ્રવર્તતા યતિના શિથીલાચારનું ખંડન કરવાને માટે તેમણે જબરી બાથ ભીડી હતી. તેથી યુતિએ તેમને અમદાવાદના એક ઉપાશ્રયમાં ગંધી રાખ્યા હતા. આવી કિંવદન્તીમાં કેટલે સાર છે તે વાંચકો વિચારી લેશે. તેઓ એક વખત બધાએ ગયા હતા. ત્યાં તેમણે સમુદ્ર દેખ્યો. સમુદ્ર અને વહાણ દેખીને તેમના મનમાં સમુદ વાહણ સંવાદ રચવાનું ફુરી આવ્યાથી સમુદ્ર વહાણ સંવાદ નામને વિનોદમય ગુર્જર ભાષામાં ગ્રન્થ એ. તેમણે લીંબડીના રહીશ દેશી મેઘજી વગેરેને ગુર્જર ભાષામાં પ્રતિબંધ દેવાના માટે વીરરસુતિ રૂપ, 1પ ગાથાનું પ્તવન બનાવ્યું હતું. અનેક મવાદીઓની શંકાનું સમાધાન થાય તેવું ગુર્જર ભાષામાં સાડાત્રણસે ગાથાનું નવન બનાવ્યું. તેમજ આ સીમંધરને સ્તુતિ કરીને એકાન વ્યવહાર અને એકાન્ત નિશ્ચય મતવાળા યુતિએ વગેરેને ગુર્જર ભાષામાં, બેધવા માટે સવારે ગાથાનું સ્તવન બનાવ્યું. તે સ્તવનો પરથી પદ્મવિજય એ ટળે પૂરેલ છે. સાડાત્રણ ગાથાના સ્તવનપર નાનવિમળસરિએ ટો કર્યો છે. એક લહીયાની મુખથી સાંભળવામાં આવ્યું છે કે અમદાવાદમાં વિમળના ઉપાશ્રયમાં નાનવિમળ વગેરેના ઉપાધ્યાયના ગ્રન્થના સુડતાલીસ ગ્રન્થપર રબા છે. આ વાતમાં પરિપૂર્ણ સત્યતા લાગતી નથી. શ્રી સત્યવિજય પન્યાસની સાથે તેમણે ઉપદેશવડે ક્રિોદ્ધાર કર્યો હતો એમ કિંવદતાથી જાણવામાં આવ્યું છે. તેમના ઉપર ‘દક તથા શિથિલ યતિ દેવ કરતા હતા. અને વતિયો તરફથી ઘણું ઉપાધિ થતી હતી. ઉપાધ્યાયના સ્તવન વગેરે ગુર્જર ભાષાના ગ્રોને લાવે દેખીને કેટલાક ઇર્ષાળ યાઓ તથા રાનકવાસી કહેવા લાગ્યા કે ઉપાધ્યાય તો રાસડા જેવી જ છે. ઈર્ષાળએનાં આવાં વચનોથી શ્રી ઉપાધ્યાયે દગુણપયાયને રાસ બનાવીને પિતાની. અપૂર્વ વિના દેખાડી. એક વખત તેઓ ગુરૂની સાથે અમદાવાદમાં પ્રતિક્રમણ કરવા હતા, બાવકોએ ભગવતી “ત્રનો જાય સંભળાવવાને માટે ઉપાધ્યાયને આદેશ આપવા ગુરૂને વિજ્ઞપ્તિ કરી. ઉપાધ્યાયને ભગવતી-સજજાય આવડતી નહોતી, તેથી મન રહ્યા. શ્રાવકે એ સ્થલ અદ્ધિથી ઉપાધ્યાયને કહ્યું કે ભો કાશીમાં જઈને શું ભણી આવ્યા ? બીજા દિવસે ઉપાધ્યાએ, ભગતતી સૂત્રને બરાબર અશ્લોકીને, પ્રતિક્રમણ વખતે સજજાય કહેવાની આજ્ઞા માગી, ને ભગવતીની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48