Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચ કલહકારી કદાગ્રહ ભર્યાં~~~થાપતા આપણા ખેાલરે, જિન વચન અન્યથા દાખવે—આજતે વાજતે ઢાલરે. કે નિજ દોષને ગેાપવા રાપવા ઈ મત કન્દરે, ધર્મની દેશના પાલટે સત્ય ભાવે નહી મન્દરે. બહુ મુખ એલ એમ સાંભલી—નવ ધરે લેક વિશ્વાસરે, ઢૂંઢતા ધર્મને તે થયા-ભમર જેમ કમલ નિવાસરે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સ્વામી ૯ સ્વામી ૯ સ્વામી ૧૦ પ્રભેા તમે સાંભળેા. શ્રીમદ્ ઉપાધ્યાય સીમધર પ્રભુને વિનવે છે કે માહુરી વિજ્ઞપ્તિ હું હું હારી આજ્ઞા શિરપુર ધરીને હારી સેવા કરૂ છું. કગુરૂની વાસનાના વ્યવહાર ધર્માચાય પાસમાં રિણની પેઠે લેાકા પડયા છે તેને હું પ્રભેા દ્વારા વિના ક્રાઇ શ્રીમના વિચારે, શરણુ નથી-જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિના જે કુલાચાર કરાવે છે અને આત્માના સગુણા તરફ સેવકાનું લક્ષ્ય ખેંચતા નથી તેઓએ જગતના દેખતાં ભક્તોની ભાવદ્ધિપર લુંટ ચલાવી છે. હવે લેાકેા કર્યાં જઇને પાકાર કરી શકે યાદિ વચનેથી કુગુરૂના અણુભાચારેા અને કલ્પિત ઉપદેશના પરિહર કરીને જૈનાને સન્માર્ગ તરફ આણુવા પ્રયત્ન કરે છે. આત્માના સદ્ગુણેના તરફ લક્ષ નહિ રાખતા અને પ્રમાદના વશ થઇ ગએલાએઅને શ્રીમદે સારી રીતે ઉપદેશ આપ્યા છે. સવાસા ગાયાના સ્તવન ” માં તેમણે વ્યવહાર અને નિશ્ચયનય એ એ નયની સ્થાપના સિદ્ધ કરીને એકાન્તવાદીઓને એધ આપ્યા છે. તેમના શિરપર આવી પડેલી આગમાનુસારે સત્ય સુધારકની ફરજ સારી રીતે તેમણે અદા કરી છે-મૃતિ માન્યતા તેમણે શાસ્ત્રના પાઠથી સિદ્ધ કરી આપી છે. પ્રભુની પૂજા કરવાથી આત્માના સદ્ગુણાની વૃદ્ધિ કરી શકાય છે તે પણ તેમણે સિદ્ધ કરી આપ્યું છે. ગૃહસ્થાએ પેાતાના અધિકાર પ્રમાણે દયા પાળવી જોઇએ અને તેમણે શ્રાવકના એકવીસ ગુણાને શ્રાવક થતા પહેલાં પ્રાપ્ત કરવા જોઇએ. છેવટે જધન્યથી પણ અમુક શું. ણાને પ્રાપ્ત કરવા જોઇએ. એમ દર્શાવીને ગૃહસ્થાના સદ્ગુણાને મા પ્રકાશિત કર્યાં છે. મનુષ્યમાત્રનું મન કોઈ પણ ધર્મના આચારની સાથે સબંધ વાળુ છે. ધર્માંચારના અધિ કારભેદે, ભેદ પડે છે. ગૃહસ્થા અને સાધુઓના ધર્માચાર ભિન્ન છે. સાધુઓને પંચ મહાવ્રત પાળવાનાં હોય છે અને શ્રાવાને બારવ્રત વા એકત્રત અને તે ન બનેતે અવિરતી દશામાં પણ સમ્યક્ત્વ સહિત ભક્તિ, પ્રેમ, ભ્રાતૃભાવ, પૂજા, દાન, અને દયા વિગેરે સદ્ગુણ્ણા ખિલવવાના હોય છે. શ્રમદે સાધુએ અને ગૃહસ્થ શ્રાવકાને પોતપાતાના ધર્માંચારા પાળવા માટે ઉત્તમ બેધ આપ્યા છે–સાડાત્રણો ગાથાનું સ્તવન, દોઢસા ગાથાનું સ્તવન, અને સુગુરૂ, કુગુરૂની સજ્જાય વગેરેમાં ઉત્તમ બેધ આપ્યા છે. શ્રીમદ્ મુનિવર હેાવાથી સાધુ પર્સની ક્રિયાને સારી પેઠે કરતા હતા. ગામોગામ વિહાર કરીને ઉપદેશ દેતા હતા. મેં સધ્યા વખત ષડ્ આવકની ક્રિયા કરતા હતા. ગરીબ અને ધનવંતને સમાન ગણુતા હતા. સના તન જૈત સિદ્ધાંતાના અનુસારે ઉપદેશ દેશને જૈતાને વર્ત્તમાનકાળમાં કરવા Àાગ્ય કાર્યાં જણાવતા હતા. પ્રતિક્રમણના ઉચ્ચ આશયાને પદ્યરૂપે ભાષામાં રચીને જૈનાના ઉપર મહાન ઉપકાર કર્યો છે. પડ આવશ્યકાના હેતુએ બહુ ઉત્તમ છે. આવશ્યક ક્રિયાઓનાં ત્રાનું રહસ્ય ને બરાબર દલીલા પૂર્વક સમજાવવામાં આવે તે પ્રત્યેક જૈને તેના ઉત્તમ લાભ મળી શકે. જૈનશાસ્ત્રમાં ઉત્તમ આચારાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથના વખતમાં જા

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48