Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુઓ. ૭ જુઓ. ૮ રંભાદિક જે રમણી કરી, તે તે એહ ધોવાકર લેબોરે; વિધિને રચના બીજી તણું, એને જસ ઉલ્લેખરે. જુઓ. ૪ માગે નિરખે તેહને, બ્રહ્મદય અનુભવ હેયરે; સ્મર અય પૂરણ દર્શને, તેહને તુલ્ય નહિ કરે. જુઓ. ૫ નૃપે તસ વર સરિખે દેખવા, મંડપ સ્વયંવર કીધરે; મૂલ મંડપ થંભે પૂતલી, મણિ કંચનમય સુપ્રસિદ્ધરે. જુઓ. ૬ ચિહું પાસ વિમાણ વીસમી, સંચાતિ મંચની શ્રેણિરે; ગોરવ કારણ કણ રાશિ જે, ઝપી જે ગિરિવર તેણરે. તિહાં પ્રથમ પક્ષ આષાઢની, બીજે છે વરણ મુહુરે; શુભ બીજ ! બીજ તે કાલ છે, પુષ્યવંતને હેતુ આયત્તરે. એમ નિસુણી સોવન સાંકલું, કુંઅરે, તસ દીધું તાવ ધરે જઇને કુજા કૃતિ ધરી, તિહાં પહેતે હાર પ્રભાવ જુઓ હું મંડપે પસંતે વારી, પિલીયાને ભૂષણ દેઈરે; તિહાં પહેતા મણિમય પૂતલી, પાસે બેઠો સુખ સેરે. જુઓ. ૧૦ ખરદતે નાક તે નાનડું, હોઠ લાંબા ઉંચી પીઠરે; આંખ પીલી કેશ કાબરા, સ્થા ઉભે માંડવા હેડરે. જુઓ. ૧૧ નૃપ પૂછે કેઈ સોભાગિયા, વલી વાગીયા જાગીયા તેજરે; કહે કુણુ કારણ તમે આવિયા, કહે જિનું કારણ તમે હેજરે.. જુઓ. ૧૨ તેવ તે નરપતિ ખડખડ હસે, જુઓ જુઓ એ રૂપનિધાન; એહને જે વરશે સુંદરી, તેહનાં કાજ સયા વલ્યાં વાનરે. જુઓ. ૧૩ અણુ અવસરે નરપતિ કુંઅરી, વર અંબર શિબિકા રૂઢરે; જાણું મેં ચમકતી વીજલી, ગિરિ ઉપર જલધિ ગૂઢરે. જુઓ. ૧૪ મુત્તાહર હારે શોભતી, વરમાલા કર માંહે લેઇ રે; મૂલમંડપ આવી ગુરૂ કુંઅરને, સહસા શુચિરૂપ લઇરે. જુઓ. ૧૫ તે સહજ સ્વરૂપ વિભાવમાં, દેખે તે અનુભવ પોગરે; ઈણ વ્યતિ કરે તે હરખિત હુઈ કહે હુઓ મુજ ઈષ્ટ સંયોગરે. જુઓ. ૧૬ તસ દ્રષ્ટિ સરાગ વિલોકત, વિચૅ વિચે વામન રૂપરે; દાખે તે કુંવરી સુલ્લાહી, ઝરિપરિ પરખે કરી ચૂપરે. જુઓ. ૧૭ સાચિતે નટનાગર તણુ, બાજી વાજી ઠુતે જેમ રે; મન રાજી કાજી શું કરે, આ જીવિત એહશું પ્રેમરે. જુઓ. ૧૮ હવે વર્ણવે જે જે નૃપ પ્રત્યે, પ્રતીહારી કરી ગુણ રે; તે તે હિલે કુંઅરી દાખવી, વય રૂપને દેશના દોષરે. જુઓ, ૧૮ વરણવતાં જસ મુખ ઉજલું, તેલંતાં તેનું સામરે; પ્રતિહારી થાકી કુંઅરને, સા નિરખે રતિ અભિરામરે. જુઓ. ૨૦ છે મધુર યથોચિત શેલડી, દધિ મધ સાકર ને ઢાખરે; પણ જેહનું મન જહાં વેધિયું, તે મધુર ન બીજાં લાખશે. , જુઓ. ૨૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48