Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ s ] ઈણ અવસરે થંભની પૂર્વલી મુખે અવતરી હારને દેવરે, કહે ગુણ, ગ્રાહક જો ચતુર છે, તેા વામનવર તતખેવરે. તે સુણિ વરીએ તે કુઅરીયે, ક્રાખે નિજ અતિહી કુરૂપરે; તે દેખી નિભ્રંસે કુખ્તને, તવ રૂડા રાણા ભૂપરે. ગુણુ અવગુણુ મુગ્ધા નવિ લડે, વરે મુખ્યતજી વર ભૂપરે; પશુ ત્યા રત્ન ન કુખ્તનું, ઉકરડે શાવર પરે. તજ માલ મરાલ અમે કહું, તું કણ છે અતિ વિકરાલરે; જો એન તજે તેા એ તાહરૂં, ગલે નાલ લૂણૅ કર વાતરે. તવ હસીય ભણે ઈસ્યું, તુમે જો નવ રિયા એણુરે; તા દુર્લીંગ સા મુલ કિસ્સું, રૂસા ન વિધીશું કેણુરે. પરસ્ત્રી અભિલાષના પાતકી, હવે મુઝ અસિધારા તિ; પામી શુદ્ધિ થાએ તમે સર્વે, દેખા મુઝ કેવા હત્થરે. ઇમ કંહે કુબ્જે વિક્રમ તિસ્યું, દાખ્યું જેણે નરપતિ નારે; ચિત્ત ચમક્યા ગગને દેવતા, તેણે સંતતિ કુસુમની બુકરે. હુ વજ્રસેન રાજા ખુશી, કહે બલપરે દાખવા રૂપરે; તેણે દાઝ્યું રૂપ સ્વભાવનું, પરાત્રે પુત્રી ભૂપરે. દીયા આવાસ ઉત્તંગ તે, તિહાં વિક્ષસે સુખ શ્રીપાલરે; નિજ તિલકસુંદરી નારીશું, જીમ કમલાનું ગોપાલર. ત્રીજે ખંડે પૂર્ણ થઈ, એ છઠ્ઠી ઢાલ રસાલરે; જસ ગાતાં શ્રી સિદ્ધચક્રના, હાય ઘર ઘર મગળ માળરે. પૃષ્ઠ ૧ થી પૃષ્ઠ ૭૦ સુધી અમદાવાદ મધ્યે ધી ડાયમંડ જ્યુમિલી પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યાં. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir જુઓ. ૨૨ જુઓ. ૨૩ જુઓ, ૨૪ બ્રુ. ૨૫ જીએ. ૨૬ જુઓ. ૨૭ જી. ૨૮ બ્રુ. ૨૯ જુઓ, ૩૦ જુઓ, ૩૧ “ પ્રિન્ટિંગ પ્રેસમા

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48