Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. ૧૩ * નવ નવ રંગભર રમે, એકજ જીવ હોય દેહરે. એક દીન ધારિણી ચીત, સુતવિણો જયવાર રે, રચે હૃદય જસ સુત અમી, તેનો ધન્ય અવતારરે. ચિંતાએ તેણે હુઈ દુર્બળી, નિબંધે પ્રિય પુછીરે, તેહ ચિંતા પ્રિય મન દવે, પણ નવી હોય તે ઓછીરે. ચ. ૧૫ એહ ચિત્ત દુઃખને વિચારવા, શેઠ ભારે તે પહુ તારે, વાયુ આરહી ગગને ચડ્યા, રથ દેશે મૃગ બીહતા. ચ. ૧૬ ગિરિ પ્રિય હસ્ત આલંબને, ધારણિ ચઢીય લેભારે, અંગુલીએ કરી દાખવે, પ્રિય ઉપવન તણી શોભારે. ચ. ૧૭ એહ બીજો રડી ફળનમી, દાડિમ રાતે ક્લેરે; મદ નવી શિખે હૃદયે ગડે, જગત્રને માનું અમુલેરે. ચ. ૧૮ એ સહકારની મંજરી, કોકિલ કલરવ ગુરૂણીરે; વિકસિત એહ કુસુમતા, માનહસિત તરુપરણિરે. ચ. ૧૯ જખુ કદંબ પ્રિયાળ, તાલ તમાલ વિશાળરે, જાઈ જુઈ મચકુંદએ, કંદ એ હર્ષના ગાળા. ચ ૨૦ મોટા એ દાક્ષના માંડવી, સુડલા અડલા આવે. મધુર એ મધુકર રણઝણે, સ્વાગત માનુ જણાવે; ચ. ૨૧ શ્રાદ્ધ યશમિત્ર દેખાએ, રૂપભે તીહાં સિદ્ધ પત્રારે; જાશે હિાં પુછયું તવ કહે, ઈહાં સે હમ છે પવિત્ર રે. ચ. ૨૨ આવો તે થાવ અગ્રેસરી, વંદનનો ધરો ભારે; દંપતિ તેહ સાથે ચાલ્યા, દીઠ મુનિ સુભારે. ૨. ૨૩ ક્રોધજળ ન સમજલ ધરૂ, માન મહાતરૂ હસ્તિરે, દંભ ઉરગ વિષે જાંગુલી, લાભ સમુદ્ર અગસ્તિરે. ચ. ૨૪ ઈદ્રિય સકળને વશ કર્યો, વરા કર્યો મનનો સંચારે, આતમ ધ્યાનમાં ઝીલતા, પામ્યા ભવતણે મારે. ચ. ૨૫ તેની દેશના સાંભળી, સિદ્ધ જબુરૂપ પુછેરે, ધારિણિ પણ અવસર લહી, કહે મુજસુત છે કે નવી છેરે. ચ. ૨૬ સાવદ્ય મુનિને નવી પુછીએ, સિદ્ધ કહે જંબુ નામરે, એ અવસર પુછયે સુત હોશે, સિંહ સ્વમ સુરધામિરે. ચ. ર૭) ધારિણિ કહે જમ્મુ દેવતા, ઉદ્દેશે તો હું કરશું, આંબલ ઇગો અઠારા, ઈમ મન વંછીત વરશુરે. હવે મુનિ વંદીને દંપત્તિ, આવ્યા નીજ ઘર બારે, સિંહ સ્વમ દેખે અન્યદા, ધારિણિ ચિત્ત ઉરેરે. કું વિદ્યુમ્ભાળી અવતર્યો, દેહદ હુઆ શુભ પુર્યારિ, સમગ્ર પુણે સુત જેનીઆ, સુજસ વિલાસ પરારે.. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48