________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
૭ ]
આપ ગુણીને વલી ગુણ રાગી, જગમાંહે તેહની કીરતિ જાગી. લાલન. ક. ૧૭ રાગ ધરી જે જિહાં ગુણ લહિયે, નિર્ગુણ ઉપરે સમચિત્ત રહિયે. લાલન. સ. ૮ ભવતિથિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે. લાલન. એમ. ૯
દેવનું સ્વરૂપ અને દેવથી થતી હાનિનું સ્વરૂપ શ્રીમદે સારી રીતે પ્રકામ્યું છે. મોટા મોટા જ્ઞાની મુનિવરો પણ દેષ દોષે અન્યોના સદ્ગણોને દેખી શકતા નથી. જેના હૃદયમાં દ્વેષ નથી તે પ્રભુના માર્ગમાં આવે છે. દેશને ત્યાગ કર્યા વિના કોઈ પણ મનુષ્ય ધર્મના પગથીયાપર પાદ મૂકી શકતો નથી. નિર્ગુણ મનુષ્ય ગુણવંતના ગુણોને જાણી શકતા નથી. ઉલટા ગુણવંતના ગુણોને દેષથી તાણે છે, અને ગુણોને અવગુણ રૂપે બતાવવા પ્રયતન કરે છે. જે મનુષ્યને પોતાના સદ્દગુણ પર વિશ્વાસ નથી તે અપર દેષ કરે છે. હિન્દુસ્તાનની અને આર્યજનોની પાયમાલી કરાવનાર દેશ છે. દેષથી કોઈનું પણ સારું દેખી શકાતું નથી. અને પોતાનું શ્રેયઃ પણ કરી શકાતું નથી. શ્વાનોની પેઠે જે મનુષ્યોમાં દેષ રહ્યા કરે છે તેઓ તે દેશને, નાતને અને જાતને પણ ભય પેદા કરે છે. ધર્મની અનેક પ્રકારની ક્રિયાઓ કરનાર મનુષ્યના હદયને પણ દેવ છેડતો નથી. દેવથી જગતમાં મનુષ્યો અનેક પ્રકારનાં પાપ કરે છે. દેવી મનુષ્યના હૃદયમાં એક જાતનો આન્તરિક અગ્નિ સળગ્યા કરે છે, અને તેથી તે મનુષ્યોના પ્રાણ બાળીને ભસ્મ કરે છે. જગતમાંથી જે એક દેવ જતો રહે તે આ દુનિયા સ્વર્ગસમાન બની શકે. ઉપાધ્યાયજીના મનમાં દેશના ઉપર બહુ તિરસ્કાર હતો તેથી તેઓએ ઉપર પ્રમાણે લખ્યું છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ નિન્દાને ત્યાગ કરવા સંબંધી મનુષ્યોને ઉત્તમ બોધ આપ્યો છે. તે નીચે લખવામાં આવે છે.. નિના ત્યાગ.
સુંદર પાપસ્થાનક તજે સલામું, પરનિંદા અસરાલ હે; સુંદર નિન્દક જે મુખરી હુવે, તે ચોથે ચંડાલ હ. સુંદર જેહને નન્દાને ટાળ છે, તપકિરિયા તસ ફેક હો; સુંદર દેવ કિષિ તે ઉપજે, એ ફક્ત રેખા રેક હે.
સુંદર ૨ સુંદર ક્રોધ અછરણ તપતણું, જ્ઞાન તણો અહંકાર હે; સુંદર પરનિન્દા કિરિયા તણે, વમન અજીરણ આહાર જે. સુંદર. ૩ સુંદર નિધાનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નન્દ હે; સુંદર નામ ધરી જે નિન્દા કરે, તે મહામતિ મન્દ હે. સુંદર. ૪ સુંદર રૂ૫ ન કોઈ ધારી, દાખિયે નિજ નિજ રંગ હે; સુંદર તેહમાં કાંઈ નિન્દા નહિ, બોલે બીજું અંગ છે.
સુંદર. ૫ સુંદર એહ શિલી ઈમ કહે, ક્રોધ જુઓ જે ભાખે છે; સુંદર તે વચન નિન્દા તણું, દશવૈકાલીક સાખે હે. સુંદર દેષ નજરથી નિન્દા હુવે, ગુણ નજરે હુએ રાગ હે; સુંદર જગ સવિ ચાલે માદલ મઢા, સર્વગુણ વીતરાગ હે. સુંદર નિજ મુખ કનક કોલડે, નિન્દક પરિમલ લેઈ હે; સુંદર જે ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈ છે. સુંદર ૮
સુંદર ૭
For Private And Personal Use Only