________________
ઉપગારી. ૧૧
ઉપગારી. ૧૨
,
ઉપગારી) ૧૩
[ ૪૯ ] દર્શન નિમિત્તે સુર્યકુંડ આગળ જતા, જંપા પાત કરે તવ કુર્કટ રાયજે; તિથ ભૂમિ શુભ પુન્ય પસાથે ત્રુટ,, પ્રેમલાલચ્છિ પકડતા દરે યજે. અસલ રૂપે થયે ચંદ આભાપતિ તીર્થમાં, પ્રેમલાલચ્છિ સહિત અતિ હર્ષિત થાય જે, પૂજા કરે તિર્થાધિપતીની દંપત્તિ, ચંદ ચરિત્ર થઇ એહ હકિકત આય જે. એહ અભાવે કેટલાક વર્ષ વિત્યા પછી, વલ્લભીપુર શહેર વસેલું આંય જે; નવસે એંશી વરસે વીર નિર્વાણથી, પુસ્તકા રૂઢ પણ આ સ્થળ માટે થાય જે. કરતા શ્રી દેવધિ ક્ષમાશ્રમણ ગણિ, ઉપયોગી આ વખતે અતિશય થાય છે; કરિ પરાસ્ત હાંકી કાઢેલા બોધને, મલ્લ વાદીએ એહ વખતમાં આંય જે. શ્રી શત્રુંજય મહાત્મય રચના આ સ્થળે, શ્રી ધનેશ્વરસૂરિ હાથે થાય છે; સંવત્ત દસ ડાબેતરે વલ્લભી ભૂપતિ, શિલાદિત્ય વખતમાં એહ રચાય જે. ભંગ થતા કોઈ કારણ વલ્લભીપુરને, એહ નજીક વસ્યું વળી શહેર જણાય છે; પૂર્વોક્ત કારણથી પવિત્ર અહિંની ભૂમિ, ભાસતા કેટલાક દિવસ રહ્યા મુનિરાય જે. કાયમ યાદગીરીએ મહાન નરે તણું, કેય પણ રિતે રહેવા કાયમ આયો; વાત વસીએ વૃદ્ધિચંદ મુનિના દિલમાં, અવસર પર એ મુલ્લવી હાલ રખાય.
ઉપગારી ૧૪
ઉપગારી ૧
ઉપગારી. ૧૬
ઉપગાર ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org