________________
( ૧૬ ]
ગગ ગૌચરી સાત ગણાય, ગદ્ધા અજગર ની ગ્રહાય; પાંચ પ્રકાર સુખે પળાય, ગગાડ ઘઘા ઘરડાએ રાખ્યાં ઘર, કાંઈ એવાને પૂછી કરે; ઘરડેજ ગાડાં વાળ્યાં ઘર, ઘઘા,
છે છે ચચ્ચા ચૌદ ગુણસ્થાન જે વર, કરણી શુદ્ધ ત્યાં ચઢવા કર; ભાંગવા ભવ ભીતિને ડર, ચચાટ
છે એ છે છછા છકાય જયશું કર, શુદ્ધ સંયમમાંહે પરવર; શિવસુખ મળે એથી સત્વર, છછા જજા જુત્તા નહીં પહેરાય, સુસંયમીને સહી સદાય; વધુ વાદથી તે વરતાય, જા જા.
છે ૭ | ઝઝઝા ઝેળીને ઝાલી કર, પછી ગૌચરી અર્થે પરવર; ગાગ જોઈ અનુસર, ઝઝા
| ૮ | ટટ્ટા ટાઢ તાપ સહન થાય, કેળવજે તેવી તું કાય; પછી સંયમ સુએજ પળાય, ટટા
_ ૯ છે ઠઠ્ઠા ઠલે દ્દરે જવાય, તે તવ તેના ગુણ સચવાય; નજીક બેસો તે નહિ ન્યાય, ઠઠા. ડડ્ડા ડંડાસણ છુટું *વાસ, વણેલ થાવે જીવ વિનાશ; વર્ષના વચને કર વિશ્વાસ, ડડા.
છે ૧૧ છે તદ્દા ઢાળે પાણી ઢળાય, વિવેક વર્તન તે વખણાય; એથી ઊલટું તે અન્યાય, ઢઢાઇ
છે ૧ર છે તત્તા તેર ક્ષેત્રે ઉત્કૃષ્ટ, ચોમાસે શુભ કહ્યા પણ; જઘન ચાર મધ્યમાં તતષ્ટ, તતા,
- ૧૩ | થસ્થા સ્થિર છે એક જ સ્થાન, પાય કે પુન્યવંત પુમાન; મહેનત કરી મેળવ માન, થથા.
છે ૧૪ ૫ દદ્દા દિવસે સૂવે તસ ખાસ, આયણે એક ઉપવાસ; ખપી ખરેખર કરશે ગ્યાસ, દદાતુ
છે ૧પ ધદધા ધોરી ધસરે ચાલ, વિરાધન કે ન થાય વિચાલ; જીવ જાતની જયણું પાલ, ધધારા.
છે ૧૬ છે ૧ ઉત્તમ. ૨ કંતાનાદિ સ. ૩ અગિયાર ગુણ છે. ૪ રાખ. ૫ લાભ ૬ વિચાર
|| ૧૦ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org