Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 172
________________ [ કર ] || ૩૬ રૂરૂરૂ રૂપમાં થાતાં અંધ, પડે પછી સંસારી બંધ; છૂટે ન છોડયે તે સંબંધ, રૂરૂ. શ્રાદ્ધ સદ્ધ શ્રેણી ધાર, અક્ષરે અક્ષર કરે વિચાર લલિત લાભે લાભ શ્રીકાર, શ્રાદ્ધ | ૩૭ | ૨ !! છે પ ા શ્રાદ્ધ સબંધ શ્રેણ–ચેથી રાગ. ઉપરનો. કક્કા કિરિયા જે શુદ્ધ કરાય, સહી શ્રાવક ધર્મ સુખદાય; નવમે ભવ નિર્વાણ પમાય, કકારા છે ? A ખખા ખરેખર રાખી ખ્યાલ, પાણે પેલા કરજે પાળ; વાંકે કઈ કરે નહિ વાળ, ખખાવ ગમ્મા કહું છું ખા ઘણી ગમ, ન ખાય તે તને તારા સમ; એ બુદ્ધિ ઘણું ગણાય અગમ, ગગા | ૩ | ઘઘા ઘણો જ કાળ યું ગયે, લાભ લેશ તે તે નહીં લા; કહે કેમ અબ નિશ્ચિત થયે? ઘઘા, ૪ | ચચા ચેતી ચાલજે ચાલ. કુટાવું નહીં રહે કપાળ; નહિ તે જાગે જગની જાળ, ચચાટ છછછા છેક નહિ છાકી જવું, અભિમાને અંધા નહિ થવું; નમ્રપણું શીખી યે નવું, છછા. જજજા જિનેશ્વર ભક્તિ જાણુ, પ્રસન્ન ચિત્તથી કર પ્રમાણુ એથી થાય આત્મકલ્યાણ, જજા, ૭ છે ઝઝઝા જેહને ઝાઝાં ઝેર, કર કૂડે વરતાવે કેર; પછી શું પૂછે સુખની પેર, ઝઝા ટટ્ટા ટાઈમ આ વહ્યો જાય, લાભ લેતાં તું તે લજજાય; પછી પસ્તા નહિ પોસાય, ટટા | ૯ | ઠઠ્ઠા ઠાલાં ગપ્પાં નહિ માર, સમજ એમાં સ્વ૯૫ ન સાર; વળતી પાપત વિસ્તાર, ઠઠા. છે ૧૦ | હા તું દહાડી ડંડાય, એને શોધે નહીં ઉપાય; બીજાને બધે શું થાય ? ડડા, છે ૧૧ છે ૧ મોક્ષપ્રાપ્તિ. || ૬ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198