Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 193
________________ [ પ ]. ( ૨૬ { ૩૧ લલ્લા લાગ શુભ જોઈને, કાંઈ કરવાનું કર; ભવની ભીતિ ભાગશે, દિલને ટળશે ડર. | ૨૫ વટવા વાતે નહીં વડાં, થયાં થાશે થનાર; વાતે વળવું દઈ પડયું, આપે આપ સુધાર. શક્શા શાખને સાચવી, કરજે કરવું કામ; શાખ ગઈ નહીં સાંપડે, નબળું પઢશે નામ. | ૨૭ છે ષષા ષટ ખંડને ધણી, સુભ્રમ ચકી સુસાર; લોભે લેભી સાતમી, નરક ગયે નાદાર. | ૨૮ છે સસ્સા સત નવિ છેડીયે, સત છેડે પત જાય; પત જાતાં તે પાપથી, પાપીમાં પૂજાય. છે ૨૯ છે. હહહ દેર છે હાથમાં, તે તે મળશે તોય; મુકાય તે તું માનજે, ગયું સમૂર્ણ સય. | ૩૦ || ક્ષક્ષા ક્ષયના રોગીને, સહસ દિવસ સંબંધ; પછી મેળવે મોતને, પરૂપે વૈદ્ય પ્રબંધ. જ્ઞજ્ઞા જ્ઞાની સુધા સમાં, કરે કર્મને નાશ; અજ્ઞાની જીવતાં અધિક, પણ નહીં છૂટે પાસ. ૩ર છે અઆ અક્કલ કિડાં રહે, એ અકકલ શું ખાય; અક્કલ કામ કરે કયું, સત્વર ઘો સમજા. છે ૩૩ છે રહે રાવળ દેવળે, વળી વારાં વટ; એટલે જે ન મળે તે, પંચ પાય અલબત. || ૩૪ છે ઈઈઈ ઈતી જે નવ ગઈ, ભીતિ ન ભાગે કેય; સેવે સાચા ધર્મને, લાગશે ભીતિ સેય. ઉઉઊ ઊઠ આળસ તજી, જીવન ચાલ્યું જાય; કર કે પરભવ કામનું, લા તવ લેખાય. રૂરૂરૂ રૂંધ્યા ઘર ન રહે, સેવે સદા સુધર્મ, ધર્મે કામ ધાર્યું થશે, કટે ભવ ભવ કર્મ. ૩૭ સવિ સબંધ આ સાંભળી, વાંચી કરે વિચાર; લલિત થાય ઝટ લાભમાં, વધુ નહિ લાગે વાર. ૧ ૩૮ છે ૧ ફસ-પાસલે. ૨ રાજકચેરી. ૩ દેવમંદિર. ૪ સાત પ્રકારના ભય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198