Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 194
________________ + ૩ ! | ૪ | | | પ . [ પ ] સબેધ શ્રેણી છઠ્ઠી. (રાગ ઉપર પ્રમાણે. ) કકકા કરી લે પર ભલું, તારું ભલુ તૈયાર; ભૂંડું કરતાં ભાગજે, એથી દુઃખ અપાર. / ૧ છે ખખા ખાડે જેડ ખણે, પડશે પિતે આપ; માટે જાણી જોઈને, છેડે તે સંતાપ. ૨ ગગ્ગા ગરજ છે બહુ ગળી, શ્રાકરથી શ્રીકાર; ગરજે ગરધભને ઘણું, કાકા કેવા ત્યાર. ઘઘા ઘર પાડેશીઓ, નબળે સારો નેટ; હાટ પાડોશી હોયે, જબ ૧ધનીક રજેઠ. ચચ્ચા ચંદન સમે કહ્યો, સજજનને સહેવાસ; સજન સે સર્વદા, સદા શીતળ ગુણવાસ. છચ્છા છાનું નહીં રહે, કાંઈ કરીયું પાપ માટે મન વિચારીને, અલગ રહેજે આપ. . ૬ | જજજા જેશે જ્યાં ત્યાં જઈ, માટી ચુલા ચણાય; એને નહિ કર એર, દુનિયે તે દેખાય. ૭ ઝઝઝા ઝાડ પણ એકલું, પડ્યું ન પડતાં વાર; માટે માનવ મેળ, સદા સાથ શ્રીકાર. ૮ છે ટટ્ટા ટહુ જે જન જમે, મનુષ્ય તે ન મનાય; ઉનું જમનાર જગતમાં, ઉત્તમ આપ ગણાય. એ ૯ ૫ ઠઠ્ઠા ઠગમાં તે ઠરે, જુઠું જપે જન જેહ; માટે જ જુઠું જપવું, સત્વર છેડે એહ. મે ૧૦ | ડાં ડગે મારીયાં, જુદાં જળ નહિ હેય; સંબંધી સવિ ત્યું સદા, કદી ન પલટે કોય. ૫ ૧૧ છે હટ્ટા ઢાંકી જ રાખજે, ડાપણુ દુઃખકર છેક; અનંત ભવમાં આથડે, અર્થ સર્યો નહિ એક. કે ૧૨ છે તત્તા જાય છે તક ખરી, કર તું તારું કામ; પછી પસ્તાવો દિલ થશે, નરભવ થતાં નકામ. માં ૧૩ છે ૧ પૈસાદાર દેખ. ૨ મહાટ, પિસાદાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198