Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 195
________________ [ પ પ ]. | ૨૦ || થથ્થા ડું જ હોય પણ, ઝેર જુલમ કરનાર; એથી વસજો વેગળા, એ સમજ્યાને સાર. મે ૧૪ છે દદ્દા દેહી રહી જશે, પછી પસ્તાશ પૂરક માટે કરજે મેક્ષનું, ધારી મનમાં ઘૂ૨. છે ૧૫ / ધદ્ધા છે નહીં મટે, ભવ ભીતીનું દુઃખ; સે ધર્મ સુપ્રેમથી, સત્વર મળવા સુખ. ૧૬ નન્ના નંદની નવ રહી, વિશળની રહી વીશ; રાવણ પંચ ન લઈ ગયે, વાત એ વિશ્વાવીશ. છે ૧૭ ૫ પપા પાટા બાંધીને, પડે કૂવામાં કોય; જાણે એવા જીવને, અકકલ અ૫ ન હોય. ૫ ૧૮ છે ફિફા આ ફાની દુનિયે, નહીં ફાવશે ફાવ; અંતે રેશે ઓરતે, જે ચુક્યા ચિત્ત દાવ. મે ૧૯ છે બમ્બ બેશ બેલે સદા, બે બોલ ન જાય; એ વતન આ વિશ્વમાં, સદા કહ્યું સુખદાય. ભભા ભાવ ઠગાય છે, તેટલું ત્યાં નુકશાન; માલ ઠગાયે મૂડીનું, મળે ન મુદ્દલ માન. મમ્મા માનવ મુખ મીઠ, ઝાઝું અંતર ઝેર; પાનું એવાથી પડે, વરતે કાળો કેર. ૨૨ છે યણ્યા ય બહુ છે કરે, પણ ન ભાગ્ય વિણ પાય; ઊંદર જે ઉદ્યમ કરે, વસિયલ વાસ થાય. ૨૩ છે રરરા રાવણ ન લઈ ગયે, કર ગયે કયાં બોય? માનવ મૂકી જાય છે, કાડા કડી હોય. એ ૨૪ લલ્લા લાખ કોડી ગયા, જબરા જોદ્ધા જેહ; કર્યો કાળે કોળીયા, તારૂં પણ ગણ તેહ. છે ૨૫ છે વટવા ગાય વિણ રાગથી, વિના વિત્તર પિમાય; ગરીબે સબળ ગુણ કર્યો, લુણ લેટમાં જોય. ૨૬ છે શક્શા સાળી સાડલા, વાર વાર લે જાય; બેની આવી આંગણે, પણ ન કરી પોસાય. છે ર૭ છે જે ૧ . ૧ સાપ. ૨ ખુશી થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198