Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 189
________________ [ ૪૯ ] = = - || ૧૨ . છછા છીંડે રાખતાં છૂટ, છાળી કાઢે સરકે ઊટ; કેણ સાચું કાનની બૂટ, છછા. જજા જૂઠી જગમાયા જાણુ, એથી આપ ન અ૯૫ અજાણ; છતાં નહિ છડે જૈ સુજાણ, જજા, છે ૭ | ઝઝઝા ઝાલ્ય તે જુલમી પાથ, બાવળથી ભીડે છે બાથ; છે. સવેળા ઠગને સાથ, ઝઝા ટ્ટા ટાઈમ અમૂલ્ય ટળાય, લેશ ન તેને લાભ લેવાય; પછી પસ્તા નહિ પોસાય. ટટા _ ૯ છે. ઠઠ્ઠા ઠઠા મશ્કરી નિવાર, કલેશનું તે કારણ ધાર; છડે તસ સુખમાં સંસાર, ઠઠા છે ૧૦ | ડડ્ડા સીદ ડાફેરી ખાય, સીધુ જોઈ ચાલ સદાય; જયણા કાંટાદિક જળવાય, ડડા . ૧૧ છે હઠ્ઠા એબ ઢાંકી જ રખાય, ઉઘાડે જીવ જોખમ થાય; શેઠે ઢાંકી જૈ સુખદાય, ઢઢા તત્તા તેલડી વાના તેર, માગે મુદ્દલ ન પડે ફેર; પછી વિચાર કરે શું પર, તતા છે ૧૩ છે થથા થાય તેવું જ થવાય, તે તે ગામ વચ્ચે રેવાય; નમ ગેદા ઘણું ખવાય, થથા. દાદા દાટે ઘણું ગુહ્ય વાત, ઉઘાડતાં થાવે આઘાત; વળતી વાધે વધુ સંતાપ, દાદા છે ૧૫ ધદ્ધા જે ધન રખેવું કરે, પરભવ પીડા તે નહિ હરે; મરે સર્પ થઈ ઉપર પૂરે, ધધા નન્ના નાણું મળશે અપાર, ટાણું તાક્યું ના દ્વાર; ખરચે ખાસ શક્તિ અનુસાર, નના પપ્પા પરનારીની પ્રીત, વરતાવે વર્તન વિપરીત, નીતિ નિર્મળ ન રહે નીત, પપાટ છે ૧૮ ફફ ફેલ કરી જેહ પરે, દુનિયા તસ દેખી દિલ હરે; પણ એવાને છે કયાં અરે, ફફા છે ૧૯ છે ( ૧૪ . ( ૧૬ ! ૧૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198