Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
( ૩૪ છે
[ ૪૦ ] ઈઈઈ ઇંદ્ર એકની નાર, કેડક્રોડ કહે નહિ પાર; એકજ ભવની એ અવધાર, ઈઈ.. ઊઊઊ ઊત્તમ કુલની જ નાર, શુભ સદ્વર્તન કરે સ્વીકાર; એ છે ઉત્તમને આચાર, ઊઊ૦
૩૫ છે રૂરૂરૂ નાનુવંતી તી દિન કાંઈ, વસ્તુ વિગેરે સ્પર્શ નાઈ; પ્રભુપૂજા પણ દિન મનાઈ, રૂરૂર
| ૩૬ છે શ્રાવિકા સદુધને સાર, વાંચી વારંવાર વિચાર; લલિત સાંપડે લાભ અપાર, શ્રાવિત્ર
ને ૩૭ !
સબોધ શ્રેણિ.
રાગ-ઉપરનો. કક્કા કૂડા તેલા ને માપ, એનું આખું પાપ અમાપ; તેથી તિર્યંચ ગતિ તાપ, કકારા
| ૧ ખખા ખાટવા રાખે ખ્યાલ, છેડે સહી સટ્ટાને ચાલ; મોટું જોખમ ન મળે માલ, ખખાવ
છે ૨ ગગ જે ગણકારશે નહીં, સુધરશે નહીં તેનું સહી; બગડે બસ બાકી શું રહી ? ગગા
- ૩ ઘરઘા ઘરમાંય ઘેલાઈ રહે, જાણપણું જન તે નહિ લહે; ડાહ્યા દિલથી એવું કહે, ઘઘા,
| ૪ | ચચ્ચા ચાડી ચુગલી નિવાર, એ છે અધમણે આચાર; માટે તેને મૂક “મદાર, ચચા
|| ૫ | છછછા છ ઋદ્ધિવંત સુજાણ, શલાકી પુરૂષ તે પ્રમાણ; આગમ સાર સંગ્રહે ખ્યાન, છછા.
૬ / જજા જેહને ઝાઝું કામ, પળ પણ નહિ પાવે વિશરામ; પછે પ્રભુનું હોય શું નામ ? જજા
૭ ! ઝઝઝા ઝાઝું રડે નહિ હાથ, બધેથી નહીં ભીડે બાથ; પડતો મૂકીદ્યો તે પાથ, ઝઝા.
| ૮ || - ૧ ૨૨,૮૫૭૧૪૨૮૫૭૧૪૨૮૫. ૨ પાંચ. ૩ ત્રાસ, ૪ આતુરતા. ૫ તીર્થકર-કેવળી-આદિ. ૬ રસ્તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198