SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૪ છે [ ૪૦ ] ઈઈઈ ઇંદ્ર એકની નાર, કેડક્રોડ કહે નહિ પાર; એકજ ભવની એ અવધાર, ઈઈ.. ઊઊઊ ઊત્તમ કુલની જ નાર, શુભ સદ્વર્તન કરે સ્વીકાર; એ છે ઉત્તમને આચાર, ઊઊ૦ ૩૫ છે રૂરૂરૂ નાનુવંતી તી દિન કાંઈ, વસ્તુ વિગેરે સ્પર્શ નાઈ; પ્રભુપૂજા પણ દિન મનાઈ, રૂરૂર | ૩૬ છે શ્રાવિકા સદુધને સાર, વાંચી વારંવાર વિચાર; લલિત સાંપડે લાભ અપાર, શ્રાવિત્ર ને ૩૭ ! સબોધ શ્રેણિ. રાગ-ઉપરનો. કક્કા કૂડા તેલા ને માપ, એનું આખું પાપ અમાપ; તેથી તિર્યંચ ગતિ તાપ, કકારા | ૧ ખખા ખાટવા રાખે ખ્યાલ, છેડે સહી સટ્ટાને ચાલ; મોટું જોખમ ન મળે માલ, ખખાવ છે ૨ ગગ જે ગણકારશે નહીં, સુધરશે નહીં તેનું સહી; બગડે બસ બાકી શું રહી ? ગગા - ૩ ઘરઘા ઘરમાંય ઘેલાઈ રહે, જાણપણું જન તે નહિ લહે; ડાહ્યા દિલથી એવું કહે, ઘઘા, | ૪ | ચચ્ચા ચાડી ચુગલી નિવાર, એ છે અધમણે આચાર; માટે તેને મૂક “મદાર, ચચા || ૫ | છછછા છ ઋદ્ધિવંત સુજાણ, શલાકી પુરૂષ તે પ્રમાણ; આગમ સાર સંગ્રહે ખ્યાન, છછા. ૬ / જજા જેહને ઝાઝું કામ, પળ પણ નહિ પાવે વિશરામ; પછે પ્રભુનું હોય શું નામ ? જજા ૭ ! ઝઝઝા ઝાઝું રડે નહિ હાથ, બધેથી નહીં ભીડે બાથ; પડતો મૂકીદ્યો તે પાથ, ઝઝા. | ૮ || - ૧ ૨૨,૮૫૭૧૪૨૮૫૭૧૪૨૮૫. ૨ પાંચ. ૩ ત્રાસ, ૪ આતુરતા. ૫ તીર્થકર-કેવળી-આદિ. ૬ રસ્તો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy