Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 183
________________ [ 3 ] સબંધ શ્રેણીને શુબ સાર, વિચાર વાંચી વારંવાર; લલિત લાભ શુભ તેની લાર, સદ્ }} ૩૭ છે. ( ૧ | || ૪ | સબોધ શ્રેણી બીજી ( રામ–ઉપરનો ) કક્કા પાંચે કહ્યું કે કરી, અધિક લાભ એને અનુસરી; આંચ ન આવે એમાં જરી, કકારા ખખા ખાટલે મેટી ખેડ, પૂરી નહીં પાયાની જોડ; અક્કલથી એને કર તોડ, અખાત્ર ગગા ગધે ડહાપણ ગયું, ઘેડાને સમજાવ્યું ઘણું; તે તેને દુઃખ કારણ બન્યું, ગગા૦ || ૩ | ઘઘા ઘરે લાગી જે આગ, ઓલવ ઝટ બળ કરી અથાગ જે જે જાય ન આવ્યું લાગ, ઘઘાટ ચચા ચલે ચીલે જ ચાલ, ખરેખરે ત્યાં રાખી ખ્યાલ ભૂલા પડવું ન રહે *ભાલ, ચચાટ | ૫ | છછછા છાંટા ઊડ્યા તે સહી, પાપોની પરવા જ રહી; પછી સુધારવા શક્તિ નહીં, છછા. જ જા જવા જગની જંજાળ, કમર કસીને થા ઉજમાળ; પણ પેલા તે છે પાળ, જજા ઝઝઝા ઝાઝું કર નહીં જોર, તોડાશે તારે તે તાર પછી કરવા મળે નહિ ઠેર, ઝઝા ટટ્ટા ટાક ટેક તો હાલ, ચેખે તે છળ કપટી ચાલ; વળી મળે નહિ મુદ્દલ માલ, ટટા. ઠઠ્ઠા ઠંડા થવામાં માલ, તપી જ આવે નહિ તાલ; સમજુ જનને એ શુભ ચાલ, ઠઠા. ડા ડહાપણને નહિ ડેલ, બીનસમજને બેલ ન બેલ; અક્કલ વિણ ગણાઈશ કે અટલ, ડડા, ( ૧૧ છે ૧ ફેંસલે. ૨ નશીબ. ૩ અભિમાન. ૪ મૂરખ. | ૭ | ૮ | | લે છે | ૧૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198