Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 182
________________ [ રે ] યચ્યા યત્ન કરે શું થાય, કર્મ કૃતિ જ્યાં ઉલટ જાય; મૂષક મરણ તે યને પાય, યયા છે ૨૩ છે રરરા રોગથી રોજ રિબાય, ખાવું પણ ન કાંઈ જ ખવાય; પછી ડામે શું દુઃખ પળાય, રા. છે ૨૪ | લલા લલળ પલળ શીદ લાવે ? ભૂંડા દુઃખની ભીતિ વે; ઠીક વિચારી પગને ઠરે, લલાટ છે ૨૫ છે વટવા વડાથી નહિ કર વૈર, ઝાઝું એથી ઉપજે ઝેર; માટે ત્યાંથી મેળવ મહેર, વવા છે ૨૬ છે શા શેલાઈમાં નહિ છાક, નિશ્ચય વહાલું હોય જ નાક; પડ્યો રહેશે સવે પોશાક, શશા. - ૨૭ | ષષા પાય રક્ષણ સાર, ઉત્તમ જનને છે આચાર; એથી થાય આતમ ઉદ્ધાર, ષષા. છે ૨૮ સસ્સા સિડીયે ચડવા છેક, પકડ જે પગથી એક એક આવે સામટી નહિ અનેક, સસા. - ૨૯ છે હવા દોરી હશે જે હાથ, પાત્ર પડયું છે. જળ અગાધ; સર્વે આવશે દોરી સાથ, હહા ૩૦ | ક્ષક્ષક્ષા ક્ષતર પર નાંખ નહિ ખાર, એથી થાવે દુઃખ અપાર; વિવેક હોય તે કર વિચાર, ક્ષક્ષા છે ૩૧ છે સરજ્ઞા જ્ઞાતવન ખંડ ગણાય. ક્ષત્રિયકુંડ પાસે કહાય; જિહાં વીરનો જન્મ જણાય, જ્ઞા છે. ૩૨ અ અ આ આંક ફરે નહીં એક, તેવી હૃદય રાખે ટેક; કરે ભલેજ ઉપાય અનેક, અઆ૦ છે ૩૩ છે ઈઈઈ ઇદ્રિ પાંચ ગણુ સાર, પશે રસ ઘાણ ચક્ષુ ચાર; શ્રોત્ર સહ પાંચે અવધાર, ઈઈ. ૩૪ ઉઉઊ ઊંટના વાંક અઢાર, બીજે એકે બકે અપાર; શું એ શિખમાં આવે સાર ઉઊંટ રૂરૂરૂ રૂપના મદને વાર, કેવું સહિયું સનતકુમાર ? માટે મદની મૂક મલાર, રૂરૂ. છે ૩૬ છે ૧ જાય. ૨ ઊંડુ. ૩ ચાંદુ, છે ૩૫ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198