Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
It
9
||
|
૯
[ ૩૮ ] છછા છાણા ઈધણ કોય, જીવ કંશુવાદિક જે જોય; સદેવ તે સાચવજો ઉસેય, છછા
. ૬ છે જજજા સીજન જમાડી જમે, સાધુ ભક્તિ સુહર્ષને સમે; મન મકળે ઉજાય હું ગમે, જજા, ઝઝઝા ઝાડે ફરવા જવાય, બધાયે વસ્ત્રો તવ બદલાય; પછીજ ઘરનું કામ કરાય, ઝઝા. ટટ્ટા ટાણુક તકે તૈયાર, ચૂકે કદી ન કરે કાર; વિવેકને નહિ થાય વિસાર, ટટા. ઠઠ્ઠા ઠાઠમાઠ રહે ઠીક, ઘર ઘરાચારે ન અાધિક; ઉફાંતની અંતરમાં બીક, ઠઠારા
છે ૧૦ છે ડેડ઼ા દિલે ડંફાસ નહિ રહાય, સાદે સાદી સરે સદાય; બચર વાળને બધે જાય, ડડા ઢટ્ટા ઢંગમાં આ૫ ન ઢળે, છળ-કપટે કેઈને ન છળે; સદૈવ સરળતામાં જ ભળે, ઢઢા
છે ૧૨ છે તત્તા તંત નહિ તાણે તેમ, સીધે સીધી ચાલે એમ; વળી નહિ કાંઈ અંતર વહેમ, તતા થથ્થા સ્થિરતા ઘરમાં થાય, પાડોશી પ્રેમે પરાય; નિંદાથકી નિવૃત સદાય, થથા દા દેવ ગુરૂ ને સુધર્મ, સીધે સીધું સેવન કર્મ રહે રટણ સદાય શિવ શર્મ, દદાર ધદ્ધા ધર્મમાં પૂરણ ધ્યાન, સેવે સદા હૈ સાવધાન; સત્યને માને શિવ સુકાન, ધધા.
|| ૧૬ ! નન્ના નિયમ વ્રત પચ્ચખાણ, સેવે સ્વશક્તિ સં સુજાણ; એથી આ૫ નહીંજ અજાણ, નના
છે ૧૭ | પપ્પા પતિ પ્રિય પ્રભુ સમાન, બિલકુલ નહિ તેમાં બેભાન; સારૂં સાચવે પતિ સન્માન, પપા.
- ૧૮ છે ફફા ફેસન ગણે તે ફેક, નિંદે કે નહિ પાછળ લેક; તેમજ કેઇ કરે નહિ ટેક, ફફા ૧ સવડ. ૨ વિતા. ૩ અવસર. ૪ વિમાન.
( ૧૩ !
છે ૧૪ ||
તે ૧૫ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198