SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ It 9 || | ૯ [ ૩૮ ] છછા છાણા ઈધણ કોય, જીવ કંશુવાદિક જે જોય; સદેવ તે સાચવજો ઉસેય, છછા . ૬ છે જજજા સીજન જમાડી જમે, સાધુ ભક્તિ સુહર્ષને સમે; મન મકળે ઉજાય હું ગમે, જજા, ઝઝઝા ઝાડે ફરવા જવાય, બધાયે વસ્ત્રો તવ બદલાય; પછીજ ઘરનું કામ કરાય, ઝઝા. ટટ્ટા ટાણુક તકે તૈયાર, ચૂકે કદી ન કરે કાર; વિવેકને નહિ થાય વિસાર, ટટા. ઠઠ્ઠા ઠાઠમાઠ રહે ઠીક, ઘર ઘરાચારે ન અાધિક; ઉફાંતની અંતરમાં બીક, ઠઠારા છે ૧૦ છે ડેડ઼ા દિલે ડંફાસ નહિ રહાય, સાદે સાદી સરે સદાય; બચર વાળને બધે જાય, ડડા ઢટ્ટા ઢંગમાં આ૫ ન ઢળે, છળ-કપટે કેઈને ન છળે; સદૈવ સરળતામાં જ ભળે, ઢઢા છે ૧૨ છે તત્તા તંત નહિ તાણે તેમ, સીધે સીધી ચાલે એમ; વળી નહિ કાંઈ અંતર વહેમ, તતા થથ્થા સ્થિરતા ઘરમાં થાય, પાડોશી પ્રેમે પરાય; નિંદાથકી નિવૃત સદાય, થથા દા દેવ ગુરૂ ને સુધર્મ, સીધે સીધું સેવન કર્મ રહે રટણ સદાય શિવ શર્મ, દદાર ધદ્ધા ધર્મમાં પૂરણ ધ્યાન, સેવે સદા હૈ સાવધાન; સત્યને માને શિવ સુકાન, ધધા. || ૧૬ ! નન્ના નિયમ વ્રત પચ્ચખાણ, સેવે સ્વશક્તિ સં સુજાણ; એથી આ૫ નહીંજ અજાણ, નના છે ૧૭ | પપ્પા પતિ પ્રિય પ્રભુ સમાન, બિલકુલ નહિ તેમાં બેભાન; સારૂં સાચવે પતિ સન્માન, પપા. - ૧૮ છે ફફા ફેસન ગણે તે ફેક, નિંદે કે નહિ પાછળ લેક; તેમજ કેઇ કરે નહિ ટેક, ફફા ૧ સવડ. ૨ વિતા. ૩ અવસર. ૪ વિમાન. ( ૧૩ ! છે ૧૪ || તે ૧૫ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy