SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭ ] હહુહા હરામી ખાવા ખ્યાલ, જરૂર હોય હાલ બેહાલ; માટે મૂકે તેહ અંજાલ, હહા. | ૩૦ | ક્ષક્ષા ક્ષેત્રે સુસાત ગણાય, શ્રાવક માટે તે સુખદાય; વાવ્યું અનંત વૃદ્ધિ પાય, ક્ષક્ષા છે ૩૧ છે જ્ઞા જ્ઞાની તે કહી ગયા, સર્વે સો પર ધરજે દયા દયા વિનાના દુઃખી થયો, જ્ઞજ્ઞા છે ૩ર છે અઆ અનંતકા બત્રીશ, સેવન સત્વર દૂર કરીશ; નહિતે પાપમાંહે પડીશ, આ આ૦ ( ૩૩ છે ઈઈઈ ઇદ્રો ચેસઠ સુસાર, કરતા પંચ કલ્યાણક કાર; એ છે એને આચાર, ઈઈ. ૩૪ . ઉઉઊ ઊત્તમ આજ અવતાર, ધર્મધ્યાનમાં થાય પસાર સુધર્યો સવિ ગણાય સંસાર, ઊઉ૦ છે ૩૫ | રૂરૂરૂ રૂઠાય આતમરામ, કદી એવું કરે નહિ કામ; આપે આતમને આરામ, રૂરૂ. છે ૩૬ છે શ્રાદ્ધ શ્રેણીને સમુદાય, વળી વિવેકે જે વંચાય; લલિત લાભમાં તવ લેખાય, શ્રાદ્ધ I ૩૭ | શ્રાવિકા સદધ શ્રેણી. રાગ–ઉપરનો. કફકા કલહ જે નહિ જ કરાય, જિંદગી ઉભય સુખમાં જાય; એહથી બીજું શું ઈચ્છાય? કકા ખમ્મા ખાઉં ખાઉંજ કરે, એથી અ૫ નહીં સરે, પછી દુઃખી દેદારે મરે, ખખાવ - ૨ | ગગ ગાળથી ગાવે ગીત, એ નહિ ઉત્તમ જાતી રીત; વશે વાણી મીત વિનીત, ગગા છે ૩ છે ઘોઘા ઘરે ઘંટી પૂજાય, દયણું દળવું પછી દળાય; સુંદર વર્તન તે સુખદાય, ઘઘા, છે ૪ છે ચચા ખાઈ ચિંતે સાર, ગબડ ગેતું નહીં ઘરબાર, સદા સુખાકારી સંસાર, ચચાવ || ૫ | ૧ ઉચિત. ૨ પરમાર્જન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy