Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo

View full book text
Previous | Next

Page 173
________________ ! ૧૩ !! ૧૪ | [ ૩૩ ]. ઠઠ્ઠા પુલી નહિ થા ઢમ ઢેલ, પકડાશે તારૂં તે પિલા તેથી તારો ઘટશે તેલ; ઢઢા. છે ૧૨ | તત્તા ટીપું નહિ નીકળે તેલ, વેળુ પીલવી પડતી મેલ; ખરેખર ખેલી લે ખેલ, તતા, થથ્થા થેકડી તારી થાય, પણ નહિ ટેવ પડી પલટાય; બગડ્યા પછી નહીં બદલાય, થથા. દદ્દા તું દિલ દયાનું રાખ, વિપરીત વચન ત્યાં નહિ ભાખ; શાસ્ત્રો એમ પૂરે છે શાખ, દદા. છે ૧૫ છે ધદ્ધા ધન આ રહેશે ધર્યું, સુકૃત કામ કર્યું તે કર્યું; પછી પાંદડું કમેં ફર્યું, ધધા. છે ૧૬ છે નન્ના નામ તેને છે નાશ, પૃથ્વી પટમાં વાત પ્રકાશ તેને ખ્યાલ ન તુજને ખાસ, નના | ૧૭ છે પપા પ્રતિક્રમણ દો વાર, ઉભય એટલે સાંજ સવાર; ક્ય કર્મ આળાયણ કાર, પપા. છે ૧૮ છે . ફફા સીદને ફાટી જાય ?, ફાટેલા કેવા કુટાય; રાવણ રોળાણે તે ન્યાય, સફાઇ છે ૧૯ છે બમ્બા બને તેટલું જ બેલ, બોલેલે સચવાયે બેલ; સમજ રતી વાલ તેહ સોલ, બબ૦ ભક્તા સુભાતું લેજે ભરી, આગળ ખેપ ઘણી આકરી; ખંત તેહની રાખી ખરી, ભભાઇ | | ૨૧ || મમ્મા મોક્ષના માર્ગ સાત, સહી શુદ્ધ સે દિનરાત; અલ્પ ન એમાં કરો વિઘાત, મમા યસ્યા યજ્ઞમાં હિંસા થાય, એ જ ચેખે બે અન્યાય; પાપેથી શું ધર્મ પમાય ? યયા - ૨૩ } રરરા રાત્રિભેજન નિવાર, એનું પાપ ગણાય અપાર; ઉત્તમને એ નહિ આચાર, રર૦ છે ૨૪ છે લલા લંબ સહ ટૂંકે જાય, મરે નહિ તો માંદે થાય; સમજે આ છે શિખ સુખદાય, લલાટ - ૨૫ છે ૧ બોજ-લાયકી. ૨ વહેવાર-રિવાજ. ૩ પ્રકાર-રસ્તા. ( ૨૦ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198