________________
!૧૧ ||
[ ૩૦ ] ઝઝઝા ઝાઝાં ઘર જોય, જરી ન જપી બેસે કેય; પણ ખેવું ખેતરે ન હોય, ઝઝ૦
| ૮ | ટટ્ટા ટાળ્યું તે નહીં ટળે, લખ્યું લિલાટે તેવું મળે; મળે ન મળવું છળે કે કળે, ટટા.
_ ૯ છે ઠઠ્ઠા ઠગવાનું જ્યાં ઠામ, કદી નહિ કરશે; વિશરામ, નિશ્ચિત નિરખી યે આરામ, ઠઠા.
૧૦ | ડડુ થયે ડંડા કૂલ, તે તેનું તે જ કબૂલ; કેમ કરી એ ભાગે ભૂલ? ડડા ઢટ્ટા ઢાંક પછેડે ધૂળ, એથી ઉઠશે ઉલટું મૂલ; કહેવું તે કહેશે કૂલ, ઢા
છે ૧૨ તત્તા તેથી ન આવે તાર, બગડેલું નાંખ્યા વિણ બાર; સારું હોય તે જ સ્વીકાર, તા.
છે ૧૩ થથ્થા થાબડબડ નિવાર, એમાં કાંઈ ન આવે સાર; પાછળ પસ્તાવે નહીં પાર, થથા
છે ૧૪ છે દદ દયા દિલ પૂરણ હેય, કર્મકાર નડે નહીં કેય; જીવનનું મૂળ એ થે જેય, દદા ધદ્ધા ધર્મથી ધાર્યું થશે, દાન શીલ તપ ભાવજ વશે; પછી જીવન પસ્તા જશે, ધધા
છે ૧૬ નન્ના નાટક આ નહીં નવું, અનંતા ભવ થયું ને થવું; સુધાર સત્વર થાશે જવું, નના
છે ૧૭ છે પપ્પા પૌષધ પરે ધર પ્યાર, અઢાર દોષ રહિત અવધાર; પૂરણ શાંતિમય કર પસાર, ૫૫૦
છે ૧૮ છે ફફ ફેર ચુલશી લખ ફર્યો, અર્થ એમાં એ કે ન સર્યો; કહે હવે વિચાર શું ? ફફાટ
- ૧૯ | બમ્બા અભક્ષે છે બાવીશ, તેને ત્યાગ કરી હરખીશ; તવ તુજ સુઝી સીધીજ દિશ, બબા. ભભ ભ ભવની છે ભીત, નહીં તું થાતે ત્યાં નિશ્ચિત કરવું તે કરી લે ઉચિત, ભાવ
છે ૨૧ છે
૧ ચેરાશી લાખ. ૨ દિશા-રસ્તો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org