Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
[ ૧૮ ] પપ્પા પાની પાછી નહિ ભર, ધમ ધ્યાનમાં થવા તત્પર સમકિત સાચું કરાશે સર, પપા
છે ૧૮ છે ફિફા મૂક સંસારી કંદ, વિસ્તારશે ભવ ભવને વૃંદ; જરૂર જાણ તે ખોટો છેદ,
છે ૧૯ છે બબા બળે અથાણું જેહ, ખાવા ખ્યાલ કરે નહિ તે; શુભ ગતિને તે દેશે છેહ, બબા.
છે ૨૦ છે ભલ્લા ભીડ નહિ ભાગે કેય, ઉદ્યમ કરેજ અળગી હેય; માટે ન મુદ્દલ રણમાં રોય, ભાવ
| ૨૧ છે મમ્મા મૂક મન તણે મદાર, એથી અધિક વધે સંસાર; મુંઝાઈ તિહાં ખમા માર, મામા,
છે ૨૨ છે યચ્યા યત્ન તું એજ કર, ભવભીતિને ભાગે ડર; કાંઈ નહિ એમાં રાખ કસર, યયાત્ર
મે ૨૩ છે રરરા રાગી જુવે નહીં દોષ, દેખે દોષ છતાં ગુણઘેષ; હેય નહિ ગુણ દેષના હોશ, રા.
છે ૨૪ છે લલ્લા લાભે સીદ લેપાય? છે સંતોષપણું સુખદાય; સંતેષી નર સુખી ગણાય, લલા
છે ૨૫ છે વટવા વાદે વીત ખરચાય, સ્વશક્તિ શું તે ન સમજાય; પછે પૂરણ પોતે પસ્તાય, વવા.
છે ૨૬ | શશ શક્તિ વિચારી સદાય, કયું કામ તે કહ્યું સુખદાય; વિણ શકિતનું વિપરીત થાય, શશા. ષષા પટ ખંડ ધણ કહાય, ચક્રી સહી રાયાં શિર રાય; વન વીશી બાર વદાય, ષષા.
છે ૨૮ છે સસ્સા સમકિતને કરવા સર, સડસઠ બેલ સમજીને સર; નિશ્ચય દેવ ગુરૂ ધર્મ કર, સંસાર હહહા હાજી હાજી જ કરે, પાપે પેટ પિતાનું ભરે; સામા એથી ઊલટા સરે, હહા
_| ૩૦ || ક્ષક્ષા ક્ષત્રીકુળ ખાસ છત્રીશ, શ્રાવક સન્મિત્રેથી જોઈશ; ગણુ ગણ ત્યાં તે ગણીશ, ક્ષક્ષા.
છે ૩૧ | ૧ એક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198