Book Title: Vruddhichandraji Jivan Charitra
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
View full book text
________________
|
૨૮ !
[ ૨૬ ] ષષા ષટ રૂતુમાંય સુખકાર, કે ત્યાં કરવો આહાર? શ્રાવક સન્મિત્રે કર નિધાર, ષષા, સસ્સા સહી તું સાચું બોલ, તેવા નરેને વધશે તેલ; આલમ કે મૂલ અમલ, સસા
| ૨૯ છે હહહા હરામ રૈયતે હાટ, માંડયું ગણ તે ઘડવા ઘાટ; એથી ટળશે નહીં ઉચાટ, હતા.
| ૩૦ | ક્ષક્ષા ક્ષણમાં શું નહિ થાય, કેઈથી તે ન કહી શકાય; ભાવી ભાવ નહિ ભેદાય, ક્ષક્ષા
છે ૩૧ છે રજ્ઞા જ્ઞાની જ શ્વાસે શ્વાસ, કઠીન કર્મો કરે વિનાશ; અજ્ઞાનીની નહિ ફળે આશ, જ્ઞજ્ઞા
૫ ૩૨ છે અઆ અકકલે વિચારી કર, કર્યું અક્કલનું કહ્યું નિડર; વિના અક્કલનું વાંધો વર, અઆ૦ ,
| ૩૩ છે ઈઈઈ ઇચ્છાય અવરનું સાર, પિતાનું પણ તે જ પ્રકાર; માટે સમજે સારાસાર, ઈઈ.
- ૩૪ છે ઉઉઉ ઉદારપણું ધરી ઉર, ધર્મ કામે ધન ધરજે પૂર;
મેં ધાર્યું કરાશે ધૂર, ઉ૧૦ રૂરૂરૂ રૂપીઆ રહેશે રેક, થેલી ભલે છે કાક; પણ પાછળ પડવાની પોક, રૂરૂ૦.
છે ૩૬ શ્રાદ્ધ સદ્ધ શ્રેણે સાર, વાંચી સમજી કરે વિચાર; લલિત લાભશે લાભ અપાર, શ્રાદ્ધ ૦
છે ૩૭ ||
શ્રાદ્ધ સદ્દબોધ શ્રેણે બીજી
રાગ ઉપરનો. કક્કા કાલ કાલ શીદ કરે? કાળ ફેર તુજ માથે ફરે; છેવટ છેડો છૂટશે મરે, કકા ખખા ખેટના જ રસ્તે ચડ્યો, ખાડે દવા થયે ખડે; જરૂર જાણ તું જ ત્યાં પડ્યો, ખખાવ
છે ૨ છે ગગ ગણજે હાથથી ગયું, શુભ કામ જે થયું તે થયું; પછી જશે તે પડતું રહ્યું, ગગા
|| ૩ | ૧ મોટો, ઘણે. ૨ વાપરજે. ૩ જલદી, વહેલું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198