SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૮ ! [ ૨૬ ] ષષા ષટ રૂતુમાંય સુખકાર, કે ત્યાં કરવો આહાર? શ્રાવક સન્મિત્રે કર નિધાર, ષષા, સસ્સા સહી તું સાચું બોલ, તેવા નરેને વધશે તેલ; આલમ કે મૂલ અમલ, સસા | ૨૯ છે હહહા હરામ રૈયતે હાટ, માંડયું ગણ તે ઘડવા ઘાટ; એથી ટળશે નહીં ઉચાટ, હતા. | ૩૦ | ક્ષક્ષા ક્ષણમાં શું નહિ થાય, કેઈથી તે ન કહી શકાય; ભાવી ભાવ નહિ ભેદાય, ક્ષક્ષા છે ૩૧ છે રજ્ઞા જ્ઞાની જ શ્વાસે શ્વાસ, કઠીન કર્મો કરે વિનાશ; અજ્ઞાનીની નહિ ફળે આશ, જ્ઞજ્ઞા ૫ ૩૨ છે અઆ અકકલે વિચારી કર, કર્યું અક્કલનું કહ્યું નિડર; વિના અક્કલનું વાંધો વર, અઆ૦ , | ૩૩ છે ઈઈઈ ઇચ્છાય અવરનું સાર, પિતાનું પણ તે જ પ્રકાર; માટે સમજે સારાસાર, ઈઈ. - ૩૪ છે ઉઉઉ ઉદારપણું ધરી ઉર, ધર્મ કામે ધન ધરજે પૂર; મેં ધાર્યું કરાશે ધૂર, ઉ૧૦ રૂરૂરૂ રૂપીઆ રહેશે રેક, થેલી ભલે છે કાક; પણ પાછળ પડવાની પોક, રૂરૂ૦. છે ૩૬ શ્રાદ્ધ સદ્ધ શ્રેણે સાર, વાંચી સમજી કરે વિચાર; લલિત લાભશે લાભ અપાર, શ્રાદ્ધ ૦ છે ૩૭ || શ્રાદ્ધ સદ્દબોધ શ્રેણે બીજી રાગ ઉપરનો. કક્કા કાલ કાલ શીદ કરે? કાળ ફેર તુજ માથે ફરે; છેવટ છેડો છૂટશે મરે, કકા ખખા ખેટના જ રસ્તે ચડ્યો, ખાડે દવા થયે ખડે; જરૂર જાણ તું જ ત્યાં પડ્યો, ખખાવ છે ૨ છે ગગ ગણજે હાથથી ગયું, શુભ કામ જે થયું તે થયું; પછી જશે તે પડતું રહ્યું, ગગા || ૩ | ૧ મોટો, ઘણે. ૨ વાપરજે. ૩ જલદી, વહેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy