SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] ! છે ! | ૮ | ઘરઘા રહ્યો તું ઘરમાં ગરી, મારાની મમતામાં મરી; આતમની ઓળખ નહિ કરી, ઘઘા, ચા ચિત્ત પ્રસન્ન જ થાય, તબ પૂજનને લાભ પમાય, તે પ્રસન્ન પડ્યું કર કાંય, ચચા છછા છળ કપટે નહી સાર, એના વશ અનંત સંસાર; સરળપણાને કર સ્વીકાર, છછાત્ર ૬ જજજા જાણ જરૂર જે ગયું, પણ આગળ એકે નહિ થયું; ગયું તે તે ગયું તે ગયું, જજા ૭ છે. ઝઝઝા ઝાઝાં ઝાંખરા સાર, વાડતણે જ કરવા વિસ્તાર; દેખી હરાઈ નાવે દ્વાર, ઝઝા ટ્ટા ટાળજે પડી કુટેવ, સદ્વર્તનની રાખો સેવ; સજજ થાશે તેમાં સ્વમેવ, ટટા. _ ૯ છે ઠઠ્ઠા ઠગાવવું રહ્યું ઠેઠ, વળગી આ સંસારી વેઠ; બૂરી તેહની બેઠી પેઠ, ઠઠા. | ૧૦ | ડડ્ડા ડુકીશ નહીં આ દેટ, ચૂક્યું તે ગણુ લાગી એટ; ભૂલ કરે ગણાઈશ ભટ, ડડા ! ૧૧ છે ઢઢ્ઢા શિરે ગાજે છે ઢેલ, પણ નહિ પલટ્ય તારો ઓળ; બેસી રહેવું છે શું બેલ ? ઢઢાવ છે ૧૨ છે તત્તા ઝાઝે તંત નહિ તાણ, તૂટી જશે કરતાં તાણ; પાછળ પસ્તાઈશ પ્રમાણ, તતા છે ૧૩ છે થથ્થા ઠીક ન ખાય જે થર, દિલને દૂર કરાશે ડર; કરવી કાંઈ મજબૂતી કર, થથા દદ્દા દેષ શું પરના જાવે, કેમ પડે દી લઈ કુવે? મુક્ત થવાશે ત્યાં તે મુવે, દદા ધદ્ધા ધર્યા રેશે ધન ધામ, અંતે એ નહિ આવે કામ; નહિ સમજ્યા તો જન્મ નકામ, ધધારા છે ૧૬ છે નન્ના નિર્મળ નીતિને ધાર, અનીતિ અલ્પ પણ ના વધાર; સુખી જાણે સકળ સંસાર, નના ૧ રિવાજ-ચાલ. ૨ ભૂલીશ. ૩ ફેર-દાવ. ૪ નુકશાની. ! ૧૪ ૧ | 19 || - - - - - - - - - — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy