SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] પપ્પા પાની પાછી નહિ ભર, ધમ ધ્યાનમાં થવા તત્પર સમકિત સાચું કરાશે સર, પપા છે ૧૮ છે ફિફા મૂક સંસારી કંદ, વિસ્તારશે ભવ ભવને વૃંદ; જરૂર જાણ તે ખોટો છેદ, છે ૧૯ છે બબા બળે અથાણું જેહ, ખાવા ખ્યાલ કરે નહિ તે; શુભ ગતિને તે દેશે છેહ, બબા. છે ૨૦ છે ભલ્લા ભીડ નહિ ભાગે કેય, ઉદ્યમ કરેજ અળગી હેય; માટે ન મુદ્દલ રણમાં રોય, ભાવ | ૨૧ છે મમ્મા મૂક મન તણે મદાર, એથી અધિક વધે સંસાર; મુંઝાઈ તિહાં ખમા માર, મામા, છે ૨૨ છે યચ્યા યત્ન તું એજ કર, ભવભીતિને ભાગે ડર; કાંઈ નહિ એમાં રાખ કસર, યયાત્ર મે ૨૩ છે રરરા રાગી જુવે નહીં દોષ, દેખે દોષ છતાં ગુણઘેષ; હેય નહિ ગુણ દેષના હોશ, રા. છે ૨૪ છે લલ્લા લાભે સીદ લેપાય? છે સંતોષપણું સુખદાય; સંતેષી નર સુખી ગણાય, લલા છે ૨૫ છે વટવા વાદે વીત ખરચાય, સ્વશક્તિ શું તે ન સમજાય; પછે પૂરણ પોતે પસ્તાય, વવા. છે ૨૬ | શશ શક્તિ વિચારી સદાય, કયું કામ તે કહ્યું સુખદાય; વિણ શકિતનું વિપરીત થાય, શશા. ષષા પટ ખંડ ધણ કહાય, ચક્રી સહી રાયાં શિર રાય; વન વીશી બાર વદાય, ષષા. છે ૨૮ છે સસ્સા સમકિતને કરવા સર, સડસઠ બેલ સમજીને સર; નિશ્ચય દેવ ગુરૂ ધર્મ કર, સંસાર હહહા હાજી હાજી જ કરે, પાપે પેટ પિતાનું ભરે; સામા એથી ઊલટા સરે, હહા _| ૩૦ || ક્ષક્ષા ક્ષત્રીકુળ ખાસ છત્રીશ, શ્રાવક સન્મિત્રેથી જોઈશ; ગણુ ગણ ત્યાં તે ગણીશ, ક્ષક્ષા. છે ૩૧ | ૧ એક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy