SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૯ ] જ્ઞરજ્ઞા શાની જ્ઞાની સંગાત, કરે જ્ઞાનગોષ્ઠાની વાત; મળે મૂરખ તે લાતં લાત, જ્ઞજ્ઞા ૩૨ અઆ એકલા જવું નિવાર, સોબત શેળાની પણ સાર; શેળે શેઠને કર્યો ઉદ્ધાર, અઆ૦ _ ૩૩ છે ઈઈઈ ઈતીને કર જઈનકાર, ભીતિને ભંગાવા ભાર; શુભ રીતિ સત્વર સ્વીકાર, ઈઈ. | ૩૪ છે ઉઉઉ ઊડાઉપણું નહિ ધર, ખરચી જોગે ખર્ચ કર; દિલમાં પાછળ ન રહે ડર, ઉઊંટ છે ૩પ છે રૂ૩૩ રૂંધાઈ ઘરમાં રહે, લાભ લે તે કેમ લહે? સદાય લાભ મળે છે સહે, રૂ૩૦ છે ૩૬ છે શ્રાદ્ધ શ્રેણી બીજો ભાગ, અવલોકી લ્યા આણી લાગ; વિચાર લલિત સર્વ વિભાગ, શ્રાદ્ધ, ૫ ૩૭ છે ( ૩ ! શ્રાદ્ધ સબોધ શ્રેણી ત્રીજી રાગ ઉપરનો, કક્કા કામ એવું શુદ્ધ કર, દિલમાં નહી ડંખે તસ ડર; પછી પેખી પેખી પરવર, કકા | ૧ | ખખા ખાતાં નહી બેલાય, બેલે તો પાપ જ બંધાય; પણ ત્યાં પાણી પી બોલાય, ખખા | ૨ ગગા ગંભીરપણું કર ઘર, ગંભીર ગુણ ગણા વર; એને અ૫ અલગે નહિ કર, ગગા, ઘજઘા ઘણી ઘાલમેલ વાર, ખરે જ તે ખટપટી કાર; પાપોનું પોષણ કરનાર, ઘઘા - ૪ ચચ્ચા ચેખું ચિત્ત નહીં થાય, કલ્યાણ ત્યાં તક નહી કરાય; અનુભવીને એહ અભિપ્રાય, ચચા છે ૫ છે છછછા શુભ છે છત્રીશ પ્રકાર, મન્ડજિણાયુંની મઝાર; વાંચી અંદર કરે વિચાર, છછાત્ર જજજા જાણું જાણું જ કરે, પણ ઉપાયમાં નહીં ઉતરે; કહો કાજ તે ક્યાંથી સરે? જા || ૭ | ૧ એક જાતનું જાનવર છે. ૨ મરતા બચાગ્યા. દુઃખ. ૪ નારાજી. ૬ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy