SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ !૧૧ || [ ૩૦ ] ઝઝઝા ઝાઝાં ઘર જોય, જરી ન જપી બેસે કેય; પણ ખેવું ખેતરે ન હોય, ઝઝ૦ | ૮ | ટટ્ટા ટાળ્યું તે નહીં ટળે, લખ્યું લિલાટે તેવું મળે; મળે ન મળવું છળે કે કળે, ટટા. _ ૯ છે ઠઠ્ઠા ઠગવાનું જ્યાં ઠામ, કદી નહિ કરશે; વિશરામ, નિશ્ચિત નિરખી યે આરામ, ઠઠા. ૧૦ | ડડુ થયે ડંડા કૂલ, તે તેનું તે જ કબૂલ; કેમ કરી એ ભાગે ભૂલ? ડડા ઢટ્ટા ઢાંક પછેડે ધૂળ, એથી ઉઠશે ઉલટું મૂલ; કહેવું તે કહેશે કૂલ, ઢા છે ૧૨ તત્તા તેથી ન આવે તાર, બગડેલું નાંખ્યા વિણ બાર; સારું હોય તે જ સ્વીકાર, તા. છે ૧૩ થથ્થા થાબડબડ નિવાર, એમાં કાંઈ ન આવે સાર; પાછળ પસ્તાવે નહીં પાર, થથા છે ૧૪ છે દદ દયા દિલ પૂરણ હેય, કર્મકાર નડે નહીં કેય; જીવનનું મૂળ એ થે જેય, દદા ધદ્ધા ધર્મથી ધાર્યું થશે, દાન શીલ તપ ભાવજ વશે; પછી જીવન પસ્તા જશે, ધધા છે ૧૬ નન્ના નાટક આ નહીં નવું, અનંતા ભવ થયું ને થવું; સુધાર સત્વર થાશે જવું, નના છે ૧૭ છે પપ્પા પૌષધ પરે ધર પ્યાર, અઢાર દોષ રહિત અવધાર; પૂરણ શાંતિમય કર પસાર, ૫૫૦ છે ૧૮ છે ફફ ફેર ચુલશી લખ ફર્યો, અર્થ એમાં એ કે ન સર્યો; કહે હવે વિચાર શું ? ફફાટ - ૧૯ | બમ્બા અભક્ષે છે બાવીશ, તેને ત્યાગ કરી હરખીશ; તવ તુજ સુઝી સીધીજ દિશ, બબા. ભભ ભ ભવની છે ભીત, નહીં તું થાતે ત્યાં નિશ્ચિત કરવું તે કરી લે ઉચિત, ભાવ છે ૨૧ છે ૧ ચેરાશી લાખ. ૨ દિશા-રસ્તો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy