SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫ ]. થથ્થા નહિં પાકા અહીં થર, જવું ઉણકે જાશે પહોર; મૂક હવે તે મનને તેર, થથા છે ૧૪ દદ્દા દયાજ ધર્મનું મૂળ, દયા દિલમાંય ધરો અતૂલ; દયા વિનાનું જીવતર ડલ, દદા કે ૧૫ છે ધદ્ધા ધર્મધ્યાન નહીં ભૂલ, ધમેં થાય સવિ સાનુકૂળ; ધર્મ વિનાના મુખે ધૂળ, ધધા, | ૧૬ . નન્ના સર્વે જગ નાણું જાય, પણ ન ધર્મ વિના પોસાય; માટે સુધર્મ મેળવ હાય, નના છે ૧૭ છે પપ્પા પરમાં પડવું વાર, લાભ તેહમાં નહીં લગાર; ઘર ખાઈને થવું ગમાર, પપાટ છે ૧૮ ફફફ ફૂલણજી થા નહિ ફેક, લડશે પાછળ લાખ લોક; કરશે કોય ન ઘટતી ટોક, ફફાર છે ૧૯ || બખ્ખા બત્રીશી રસોઈ ખાય, હૃદય રાજી રાજી થાય; વહાણમાં વિઝા ગંધાય, વવા ૨૦ છે ભભ ભડકી જાય જન ભેટ, વિવેક વશના વધતા ટ; નેધ કરી લેજે તસ નેટ, ભભાઇ ૨૧ છે મમ્મા મારૂં મારૂં ચહાય, ઊંધો ઊંધા રસ્તે ઉજાય; કહો કેમ કલ્યાણ તે થાય ? અમારા _| ૨૨ ૫. યસ્યા યશની ઈરછાને વાર, વિણ યશ ઈચ્છા કરજે વહાર; એથી લાભે લાભ અપાર, યયા. છે ૨૩ છે. રરા રામનું રાજ ગણાય, પણ પ્રજાની પીડ ન જાય; નામેથી શું ન્યાલ થવાય ? રરા છે ૨૪ | લલ્લા લાખે જતા લેખાય, લારે લેશ ન લેતા જાય; પછી તું શીદને પિમાય ? લલા છે ૨૫ છે વવા વર્તન જિહાં વિપરીત, પિષાય પળ પણ ન તસ પ્રીત; નીતિ નિર્દૂલ થાય ત્યાં નિત, વવાહ | ૨૬ છે શશા શઠ સંગ નહિ સુખદાય, છેડે સમજી તેહ સદાય; દાખે દક્ષ જને દુઃખદાય, શશા. છે ૨૭ ? ૧ પાયા. ર મૂર્ખ૩ મત, તરફેણ, ૪ ઊતારે, ૫ ખુશી થવું. ૬ ડાહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy