SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ !! ૩ ! [ ૨૪ ] શ્રાદ્ધ સબંધ શ્રેણી રાગ ઉપરને. કક્કા કર્મકુળ કરવા નાશ, પર પ્રભુશું પ્રેમ પ્રકાશ તેથી તેને તુટશે ત્રાસ, કકા છે ૧ છે ખખા ખાટ્યો તવ તું જ ખરું, પરભવનું દુઃખ થાવે પરંતુ શુદ્ધ સુવર્તન થાવે શરૂં, ખખાવ ગગ્ગા ગુણથી ગુણયલ થઈ, દેષ દળે દુલક્ષ જ દઈ; ગુણગ્રાહી થા ગુણે સવાઈ, ગગા, ઘઘા ઘણું રહે નહીં ઘાટ, ઘણું જ ગણજે થોડા માટ; સમજી સરતાં સમે ઉચાટ, ઘઘાટ છે જ છે ચર્ચા ચારૂ મંગળ સુચાર, અરિહંતાદિકને અવધાર; ભજ એને થાવા ભવ પાર, ચચાવ - ૫ છે છચ્છા છરી પાળતાં સાર, જાત્રા જવું તેહ શ્રીકાર, પુન્ય જ દિવસે થાય પસાર, છછા છે ૬ છે જજજા જવાનું ખાલી હાથ, ભાતું ભેળું લેજે સાથ; પસાર કરે લાંબો પાથ, જજા ઝઝા જેહને ઝાઝાં ઝેર, સુખે સૂઈ શકે નહીં ઘેર; પ્રરૂપે પંડિતે આ પર, ઝઝા. ટા ધર્મની રાખે ટેક, ધર્મ જ ધાર્યું થાય અનેક; ધર્મધ્યાન નહિ મૂકે છેક, ટટા ઠઠ્ઠા ઠાલે જ ઠાઠ નકામ, ઠરી ન બેસે એકે ઠામ; ઊલટું એથી બગડે કામ, ઠઠા - ૧૦ | ડડ્રડા ડહાપણ દાટયું રાખ, ભલું રળે શું તે તું ભાખ; સાચી પૂરશે વર્તન શાખ, ડડા, છે ૧૧ | દ્રઢઢા પાણ હળશે જ ઢાળ, ખેદ તિહાં પ્રથમથી ખાળ; પાણે પહેલાં કરજે પાળ, ઢઢા છે ૧૨ છે તત્તા તારૂં તારાજ હાથ, બીજાથી ન ભીડીશ બાથ; સમજી સરતાં આવે સાથ, તતા ૧ સમુદાય. ૨ કપાળ. ૩ રસ્તા, + ૭ | ૧૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy