________________
[[ ૨૦ ] ભભા ગણ આ ભાડાનું ઘર, સમજી તે જ પ્રમાણે સર* અવશ્ય આપ આતમનું કર, ભભા.
- ૨૧ છે મમ્મા મનની મમતા નિવાર, સાચે એ જ સુધરવા સાર; નહિ તો છૂટીશ નહિ નિરધાર, મામા, થયા એગતા તવ અંકાય, શુભ કામ કારક તેહ થાય; સાધુ માટે તે સુખદાય, મામા,
છે ૨૩ છે રરર રળાય જે ત્રણ રતન, સાંપડ્યું જાણજે શિવસદન; તેનો તંત નહિ મૂક તદન, રાહ
છે ૨૪ છે લલ્લા લાભમાં ઉઠે જ હાય, પાપથી નીકળે નહિ પાય; જન્મ મરણ તે કયાંથી જાય, લલા
છે ૨૫ છે વટવા વૃત્તિ જ્યાં હેય વિશુદ્ધ, સહી સ્થાન તે મેળે શુદ્ધ; બેલે એવું બધા બુદ્ધ, વવા
છે ૨૬ છે શશ શાંતિ સહી સાચી ધર, સમ સબુરીયે સદા પરવર; અનુભવી સંગતથી અનુસર, શશા.
છે ૨૭ ષષા ષડ દ્રવ્ય સમજ એહ, એમાં પાંચ અજીવ ગણે; જીવનું એક જાણે તેહ, ષષા.
છે ૨૮ સસ્સા સૂર્ય પહેલાંનું જાણ, રાત્રિભેજન ભાગે માન; અંધારાનું એ જ પ્રમાણે, સસા
૨૯ છે હહહા હરકત તે છે ને હવે, ઠીક વિચારી પગ જે હવે, ભુંડી ભીતિ નહિ રહે ભવે, હહાર
છે ૩૦ | ક્ષક્ષા ક્ષમાતણું જ ભંડાર, વીતરાગ વર્ણવ્યા શ્રીકાર; એના વચનોને અવધાર, ક્ષક્ષા
- ૩૧ | જ્ઞરજ્ઞા જ્ઞાનીશું ગઠડી ૪વર, પુન્ય હોય તે પાવે નર; દાખી તેહ ઘણું જ દુષ્કર, જ્ઞજ્ઞા
છે ૩૨ છે અઆ આં ઉભય બંધાય, છેવટે એક વાર સદાય; એથી એછે ગયે અન્યાય, અઆ૦
૩૩ છે ઈઈ ઈરછા મેક્ષની જ વર, બાકી બધીયે બાતલ કર; મોક્ષ મેળે મહેનત કર, ઈઈ.
૩૪ છે ૧ ચાલ. ૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર. ૩ ઘર. ૪ ઉત્તમ. ૫ બે વાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org