SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ [[ ૨૦ ] ભભા ગણ આ ભાડાનું ઘર, સમજી તે જ પ્રમાણે સર* અવશ્ય આપ આતમનું કર, ભભા. - ૨૧ છે મમ્મા મનની મમતા નિવાર, સાચે એ જ સુધરવા સાર; નહિ તો છૂટીશ નહિ નિરધાર, મામા, થયા એગતા તવ અંકાય, શુભ કામ કારક તેહ થાય; સાધુ માટે તે સુખદાય, મામા, છે ૨૩ છે રરર રળાય જે ત્રણ રતન, સાંપડ્યું જાણજે શિવસદન; તેનો તંત નહિ મૂક તદન, રાહ છે ૨૪ છે લલ્લા લાભમાં ઉઠે જ હાય, પાપથી નીકળે નહિ પાય; જન્મ મરણ તે કયાંથી જાય, લલા છે ૨૫ છે વટવા વૃત્તિ જ્યાં હેય વિશુદ્ધ, સહી સ્થાન તે મેળે શુદ્ધ; બેલે એવું બધા બુદ્ધ, વવા છે ૨૬ છે શશ શાંતિ સહી સાચી ધર, સમ સબુરીયે સદા પરવર; અનુભવી સંગતથી અનુસર, શશા. છે ૨૭ ષષા ષડ દ્રવ્ય સમજ એહ, એમાં પાંચ અજીવ ગણે; જીવનું એક જાણે તેહ, ષષા. છે ૨૮ સસ્સા સૂર્ય પહેલાંનું જાણ, રાત્રિભેજન ભાગે માન; અંધારાનું એ જ પ્રમાણે, સસા ૨૯ છે હહહા હરકત તે છે ને હવે, ઠીક વિચારી પગ જે હવે, ભુંડી ભીતિ નહિ રહે ભવે, હહાર છે ૩૦ | ક્ષક્ષા ક્ષમાતણું જ ભંડાર, વીતરાગ વર્ણવ્યા શ્રીકાર; એના વચનોને અવધાર, ક્ષક્ષા - ૩૧ | જ્ઞરજ્ઞા જ્ઞાનીશું ગઠડી ૪વર, પુન્ય હોય તે પાવે નર; દાખી તેહ ઘણું જ દુષ્કર, જ્ઞજ્ઞા છે ૩૨ છે અઆ આં ઉભય બંધાય, છેવટે એક વાર સદાય; એથી એછે ગયે અન્યાય, અઆ૦ ૩૩ છે ઈઈ ઈરછા મેક્ષની જ વર, બાકી બધીયે બાતલ કર; મોક્ષ મેળે મહેનત કર, ઈઈ. ૩૪ છે ૧ ચાલ. ૨ જ્ઞાન-દર્શન-ચારિત્ર. ૩ ઘર. ૪ ઉત્તમ. ૫ બે વાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy