________________
૩૫ છે
[ 1 ] ઉઊ ઊંઘ રાખ નહીં ગાઢ, ક્રમે ક્રમે તે ઊંઘને કાઢ; વર વિરતીને કરશે વાઢ, ઉઊ૦
. રૂ૩૩ રૂઠતાં આતમરામ, ધાર્યું ધૂળ બને સહુ કામ; એથી એ રીઝવજે રામ, રૂરૂ૦ સંયમ શ્રવણ કરાય, શ્રવણ મનની સંગત થાય; લલિત લાભમાં તન લેખાય, સંય.
૩૬ ના
છે ૩૭ છે
|
૩
|
સંયમશ્રણ આપદેશ-પાંચમી
રાગ ઉપરનો કક સુસંયમ કિરિયાકાર, અંતર ઉપગે અવધાર; તે તવ પમાય ભવને પાર, કકા
છે ૧ | ખખા ખાણ્યું ખેળીને ખાય, તેથી એક ન ટંક ટળાય; ઝાઝું તેથી ઠલે જવાય, ખખાવ
| ૨ | ગગા ગુણે ગુણદ્રષ્ટિ રાખ, પણ નહિ પરાતે ગુણ પાખ; શાસ્ત્રો એમ પૂરે છે શાખ, ગગા, ઘઘા ઘડીયાળીનો ઘાવ, આયું એમજ ચાલે સાવ; બને તેટલું કરો બચાવ, ઘઘાટ
| ૪ | ચચ્ચા ચારિત્ર ચેખું પળાય, એ શોધે આપ ઉપાય; લાભ ઘણો ત્યારે લેખાય, ચચા
૫ ૫ | છછૂછો છત્રીશ છત્રીશી કહી, સૂરિ ગુણની ગણના સહી; અવધારો તે ઉરમાં લહી, છછા.
| ૬ જજા મળી ઉત્તમ જોગ, એને તું કરજે ઉપગ; સાધી લે સારો સંગ, જ જા
- ૭ છે ઝઝઝા ઝાઝા નબળાકે નર, કદી વૈર તેથી નહીં કર; દિલમાં તેને રાખી ડર, ઝઝા
| ૮ | ટટ્ટા આ ટાણું નહીં ટાળ, કરવું સુકૃત કરજે હાલ; કહે કોને દિઠી છે કાલ? ટટા ઠઠ્ઠા ઠંડીલ શેધ સદાય, સે ડગ સુધી તે ધાય; પ્રતિક્રમણ પછીજ કરાય, ઠઠા
૧૦ | ૧ કેદ, ૨ વિના. ૩ તક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org