SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯ ] જજજ્જા જોગ આ કેવા જડયે, પણ જો ભેગ ન તુજને પડયા; ભારે ભાર વહી આથડ્યો, જજા૦ એંઝા ઝરમર જ્યાં વર્ષે મેહ, ત્યાગા ગોચરી જવું તે; અલ્પ ન એમાં ધર સદેહ, ઝઝા ટટ્ટા ટાટા ત્યાં નહી' લેશ, ધર્મ ધ્યાનમાં વૃત્તિ હમેશ; એથી ખીજું હાય શુ મેશ?, ટટા હૅડ્ડા ટલ્લાનાં ઠામ અગિયાર, સમજી તેને કર સ્વીકાર; ઊલટુ વર્તન નહિ અવધાર, ઠઠા ડેડ્ડા ડંડાવાનાં જ દ્વાર, ચાવીશે ચાર્વીશ નિવાર; એથી એસરવા અવધાર, ડેડા Jain Education International | 9 || For Private & Personal Use Only || ૮ || ॥ ૧૦ ॥ ઢ્ઢા દ્વારા સહન સહુ કરે, પણ પીડનું પડ નહીં કરે; તેમ તુ લક્ષે તે નહિ ધરે, ઢઢા૦ ૫ ૧૨ ૧ તત્તા તારી શકે નહિ કૈાય, આવડ આપે અલ્પ ન હોય; માટે સાધન મેળવ જોય, તતા॰ થ્થા થિરતા રાખજે થર, શુદ્ધ સિદ્ધા સંયમ પરવર; તપજે તપે થઇને તત્પર, થથા દદ્દા કારી રાત જો રહે, એક આંખિલ આલેાયણ લહે; વૃદ્ધો તે વિચારને કહે, દદા ૫ ૯ ૫ । ૧૧ । ધ્ધા ધોંસરી કાંધે ધરી, બળદ બિચારા વેતા ફરી; ચારે મળવા કેમે કરી, ધંધા નન્ના નિર્મળ સચમ પાલ, વળી વિનય વિવેકથી ચાલ; કરે નહિ કાઇ વાંકા વાલ, નના॰ પપ્પા પાત્રાં ખાંધ નિશિ, એમ ઉપવાસે નહિ ચૂકીશ; ગુચ્છાગુચ્છા ન્યાયે જ ગણીશ, પા ॥ ૧૩ ૫ ।। ૧૪ । ૫ ૧૫ ૫ ફફા ક્દે જવાશે ફ્સી, વિભાવના વિચારે વશી; સુધારણા જો ન સુઝી કશી, ફા અમ્મા બુઠ્ઠું જ કહ્યું ખગ ધ્યાન, જેથી જાય જીવેાના જાન; નક્કી એથી નરક નિદાન, ખખા૰ ૧ ઠેકાણે. ૨ રિવાજ પ્રમાણે, ૫ ૧૬ ૧ ૫ ૧૭ ૫ ૫ ૧૮ ૫ ૫ ૧૯ ॥ || ૨૦ || www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy