SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] ક્ષક્ષક્ષા ક્ષાંતિ તે ધરજે ખાસ, ક્રૂર કષાયે કરવા નાશ; એથી આતમ થાય વિકાશ, ક્ષક્ષા જ્ઞજ્ઞા જ્ઞાની નિગોદે ગયા, ચૌદપૂર્વ પણ ચૂક થયા; કર્મને શર્મ કે ક્યાં છે દયા, સંજ્ઞા ૫ ૩૨ છે અઆ આધાકમાં આહાર, સુસાધુ નહિ કરે જ સ્વીકાર; છકાય જીવ કૂટ કરનાર, અઆ૦ છે ૩૩ છે ઈઈઈ ઇચ્છાને રેપ કરાય, પછી નિત પતે છે ખાય; તે પણ તે તપમાંય ગણાય, ઈઈ. છે ૩૪ છે ઉઊ ઊંઘમાં ચાલ્યું જાય, જાગે તેનું કાંઈ ન જાય; જોગી જાગે જાણ સદાય, ઉ૦ છે ૩પ છે રૂ૨ ત્રાષિ જનની એ રીત, નિર્મળ આમધ્યાને નીત; વર્તન નહિ વાંછે વિપરીત, રૂર છે ૩૬ ! આ સંયમશ્રેણીને સાર, અવધારી અંતરે ઉતાર; લાભ લલિત લખ તેની લાર, આ સં. ૩૭ છે સંયમ શ્રેણ–આત્મોપદેશ-ચોથી– - રાગ ઉપર કકકા કરે પરમારથ કામ, જુતી એહમાં આઠે જામ; ધાર્યું મળશે ઉત્તમ ધામ, કા. છે ૧ છે ખમ્મા ખમતખામણયે ખમ, એ જ છે અરિહંત હુકમ નમ્રપણું રાખી નિત નમ, ખખાવ ગગ્ગા ગુચ્છાનું કેમ ગણાય, સદેવ સેસાકાળ બંધાય; વર્ષાકાળમાં નહિ વપરાય, ગગા, છે ૩ | ઘઘા ઘાણી ફરીયે ફેર, ચહે બળદ ચાલ્યો બહુ પેર? ઘાણે છૂટતાં ઘેર ઘેર, ઘઘાટ ચચ્ચા ચીલે ચીલે ચલાય, ખરે ખર ત્યાં ખ્યાલ રખાય; જીવ જાત જણ જળવાય, ચચા | | | | છછછા છ નિમિત્તમાં સુખકાર, કાઉસગ્ન કરવાને કાર; દેવવંદનાદિકે અવધાર, છછા છે દ છે ૧ પ્રમાદવશ. ૨ પહોર, ૩ રીતે. ૪ ચાર કે આઠ શેયના દેવમાં, || ૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004861
Book TitleVruddhichandraji Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1937
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy