________________
[ ૧૧૩ ] અથશ્રી સપ્તમ પરિછેદ ઉપસંહાર
(હવે અવસર જાણી કરીયે સલેષણ સાર.........એ રાગ), પકત બે વ્યાધિ, વડે અશક્ત ગુરૂરાય, ઉપરાંત છાતીનો દુખા થઈ જાય; ઓગણી અડતાળીશે શંઘ, શિષ્ય ગભરાય, ફેટેગ્રાફ લેવા તસ ભકતની ઈચ્છા થાય. અપૂર્વ નિરાભિમાન દશા ગુરૂરાય, ધરતા ના પાડે પણ આગ્રહથી લેવાય; જીવન ચરિત્ર તસ લખવા ઈચ્છા થાય, તે પણ ગુરૂરાજની ઈચ્છા વિણ લખાય. પછી વ્યતિત હકિકત સમજી જતા પણ તેહ, કેવામાં અટકતા અપૂર્ણતા રહેલી એહ; અરે ? શ દ ન ઉચ્ચર્યા, વ્યાધિ સમય પણ જેહ, અરિહંત, સિદ્ધ, સાહ, શબ્દ ઉચ્ચારતા તેહ. ઓગણી એગણ પશ્ચાએ એ ગુરૂરાય, પ્રતિબોધ આપતા કાર્ય શુભ અહિ થાય; ઉજમણું મહેચ્છવ સંઘ સિદ્ધગિરિ જાય, એ વહન વડદિક્ષા પણ શિષ્યને થાય.
જન્મ ધારણ પંજાબમાં કરતાં એ ગુરૂરાય, પણ દિક્ષા પછી ત્રણ વરસે આવ્યા આંય; ઉપગારી ગુર્જરને કાઠીયાવાડમાં થાય, વિશે તેમાં પણ ભાવનગર હિતદાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org