________________
[ ૯ ] હાજરી તેમની એહ પ્રસંગમાંજી, ઉપરોક્ત કારણ નિમિત્ત થાય રે; અનેક મુનિ સાધ્વીઓ આવતાજી, અનેક ગામના શ્રાવક ભાય રે. ગુરૂ. ૧૨ શાતા પુછવા અહિં મહારાજને છે, એહ સમય પર ભેગા થાય છે, સાધુ, સાધ્વી, ઠાણે પચ્ચા હતા”, “દુર્લભ” અંત: સમયપર
આંય રે. ગુરૂ૦ ૧૩
ઢાળ છઠ્ઠી ( પરમ ગુરૂ જેન કહે કર્યું હવે એ રાગ. ) પરમ ગુરૂ વૃદ્ધિવિજય જયકારી, વ્યાધિ પ્રબળતા સમય પણ જેમણે, સમતા પૂરણ ધારી. પરમ૦ ૧
(એ આંકણી) કાર્ય આખર જીદગીમાં થવાનું, થઈ ચુકયું હોય જાણે, સ્થાપન જૈન શાળાનું કર્યા પછી, વ્યાધિ વધી એ ટાણે. પરમ૦ ૨ સમસ્ત અશાતા વેદની કર્મને, એકી સાથે ખપાવા; જોર થતા એકદમ વ્યાધિનું, લાગ્યું સ્વરૂપ જણાવા. પરમ૦ ૩ શ્રાવક વર્ગના દિલ ઉદાસીન, એ સમયે થઈ જાયે; રાત્ર દિવસ ભક્તિવંત શ્રાવકે, તત્પર ભક્તિમાં થાયે. પરમ૦ ૪ અખંડપણે મુનિ મંડળ માંહે, દુર્લભવિજય મુનિરાયે, શ્રાવક અમરચંદ જસરાજ, અને કુંવરજી ભા. સર્વ કાર્ય છોડી ગુરૂ ભક્તિ, માં દિલ જોડી દિધું, પ્રશંસનિય ગુરૂ ભક્તિનું કાર્ય એ, ત્રણ જણ કીધું. પરમ૦ ૬ અંતઃ સમય નજદિક આવ્યાનું, સમજી જતા ગુરૂરાજે; દષ્ટિ ઠરતી હતી પોતાની, જેના પર તે કાજે, પરમ૦ ૭ સુચવી દિધું હતું પિતાની, પાસેજ તેને રહેવા; કત એહ અનૂકુળ પ્રકારે, ગુરૂ મહારાજની સેવા. પરમ૦ ૮ કર્મોદયવડે વ્યાધિ થયેલે, કિંચિત માત્ર ન કયે; ઘટાડી ન શકાય પરંતુ, સેવા અનુકુળ જોયે. પરમ૦ ૯
પરમ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org