________________
શ્રી યશોવિજ્યજી કૃત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન.(૯૧) કિરિયા ઉત્થાપી કરી, છાંડી તેણે લાજ નવી જાણે તે ઉપજે છે, કારણ વિણ નવી કાજ. સા. ૨ નિશ્ચય નય અવલંબતાજી, નવી જાણે તસ મર્મ; છેડે જે વ્યવહારને જી, લોપે તે જિન ધર્મ. એ. ૩ નિશ્ચય દણિ હૃદયે ધરી, પાળે જે વ્યવહાર; પુન્યવંત તે પામશેજ, ભવસમુદ્રને પાર. સે. ૪ તુરંગ ચઢી જેમ પામીએજી, વેગે પુરને પથ; માર્ગ તેમ શિવ લહેજ, વ્યવહાર નિગ્રંથ. સ. ૫ મહેલ ચઢતાં જેમ નહીંછ, તેહ તુરંગનું કાજ; સફલ નહીં નિશ્ચય લહેજી, તેમ તનુ કિરિયા સાજ, સે. ૬ નિશ્ચય નવી પામી શકે છે, પાળે નવી વ્યવહાર; પુજ્ય રહિત જે એહવાઇ, તેહને કણ આધાર. સ. ૭ હેમ પરીક્ષા જેમ હુવેજી, સહત હુતાશન તાપ; જ્ઞાન દશા તેમ પરખીએજી, જિહાં બહુ કિરિયા વ્યાપે. સે. ૮ આલંબન વિણ જેમ પડે છે, પામી વિષમી વાટ; મુગ્ધ પડે ભવફૂપમાં છે, તેમ વિણ કિરિયા ઘાટ. સ. ૯ ચરિત્ર ભણી બહુ લોકમાંજી, ભરતાદિકના જેહ; લેપે શુભ વ્યવહારનેઇ, બધિ હણે નિજ તેહ. સ. ૧૦ બહુ દલ દીસે જીવનાંછ, વ્યવહારે શિવ યોગ; છીંડી તાકે પાધરેજી, છડી પંથ અગ. સ. ૧૧ આવશ્યક માંહે ભાખિએજી, એહ જ અર્થ વિચાર, કુલ સંશય પણ જાણતાંજ, જાણજે સંસાર. સો ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com