Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha
View full book text
________________
શ્રી નવકાર મંત્રના છંદ.
( દુહા, )
વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર; અડસઠ અક્ષર અધિક લ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયંમુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. એકજ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. સકલ મંત્ર શિર મુકુટ મણિ, સદ્ગુરૂ ભાષિત સાર; સે ભવિયાં મન શુદ્ધથુ, નિત્ય જપીએ નવકાર.
છંદ.
નવકાર થકી શ્રીપાલ નરેસર, પામ્યા રાજ પ્રસિદ્ધ; સ્મશાન વિષે શિવનામ કુમરને, સેાવન પુરૂષા સિદ્ધ; નવલાખ જપતા નરક નિવારે, પામે ભવના પાર, ઞ વિયાં ભકતે ચાખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર.
૨
આંધી વડશાખા શીકે એસી, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમર્યાં શ્રાવકે, ઉડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધર વિષ ટાળે, ઢાળે અમૃતધાર, સા૦ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184