Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 176
________________ ગુણસ્થાન મારેહની ભાવના, ઘેાર તપશ્ચર્યામાં પશુ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવો; રજ કણ કે ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવજો. એમ પરાજય કરીને ચારિત્રમાહના, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવો; શ્રેણિ ક્ષપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવો. માહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમેહ ગુણસ્થાનો; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઇ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાનજો. ચાર કમાઁ ઘનઘાતિ તે વ્યવચ્છેદ જ્યાં, ભવના ખીજતા આત્યંતિક નાશજો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહુ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનત પ્રકાશો. વેદનીયાદિ ચાર કમ વતે જિહાં, મળી સીંદરી જેવાં આકૃતિ માત્રો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે ટિયે દૈહિક પાત્રો. મન વચન કાયા ને કની વણા, છૂટે જિહાં સકલ પુદ્ગલ સöધો; એવું અચેાથી ગુણસ્થાનક ત્યાં વતુ, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અખધો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૧૬૭ ) અ અ ૧૨ ૧૩ અ૦ ૧૪ અ૦ ૧૫ અ ૧૬ અ॰ ૧૭ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184