Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha
View full book text
________________
નવકાર મંત્રના છંદ. .
( 1st ) પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમર્યો સપત્તિ સાર, સે. ૧૪ પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃત ક્રમ કઠાર; પુડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખા, મણિધર ને એક માર; સહગુરૂ સન્મુખ વિધિએ સમરતા, સફળ જન્મ સ ંસાર, સેા. ૧૫ શૈલિકારાપણ તસ્કર કીધેા, લેાહપુરા પરસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યેા, પામ્યા અમરની રિદ્ધ; શેઠને ઘર આવી વિઘ્ન નિવાર્યાં, સુરે કરી મનેહાર, સા. ૧૬ પંચ પરમેષ્ટિ જ્ઞાનજ પંચહ, પાંચ દાન ચારિત્ર; પંચ સજ્ઝાય મહાવ્રત પાંચહ, પંચ સમિતિ સકિત; પંચ પ્રમાદ વિષય તો પચ, પાલેા પંચાચાર, સે. ૧૭
લા-છપ્પય
નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધમત્ર શાશ્વતા, એમ જપે જગનાયક; શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણીજે. શ્રી ઉવસાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થીજે, નવકાર સાર સંસાર છે, કુશલલાલ વાચક કહે; એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લડે,
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184