SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકાર મંત્રના છંદ. ( દુહા, ) વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર; અડસઠ અક્ષર અધિક લ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયંમુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. એકજ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. સકલ મંત્ર શિર મુકુટ મણિ, સદ્ગુરૂ ભાષિત સાર; સે ભવિયાં મન શુદ્ધથુ, નિત્ય જપીએ નવકાર. છંદ. નવકાર થકી શ્રીપાલ નરેસર, પામ્યા રાજ પ્રસિદ્ધ; સ્મશાન વિષે શિવનામ કુમરને, સેાવન પુરૂષા સિદ્ધ; નવલાખ જપતા નરક નિવારે, પામે ભવના પાર, ઞ વિયાં ભકતે ચાખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર. ૨ આંધી વડશાખા શીકે એસી, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમર્યાં શ્રાવકે, ઉડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધર વિષ ટાળે, ઢાળે અમૃતધાર, સા૦ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035313
Book TitleVividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorDevchandra Maharaj
PublisherNenshi Anandji Sha
Publication Year1930
Total Pages184
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy