________________
અ. ૧૮
(૧૬૮) વિવિધપુષ્પ વાટિકા
એક પરમાણુ માત્રની મલે ન સ્પર્શના, પૂરું કલંક રહિત અડાલ સ્વરૂપ શુદ્ધ નિરંજન ચેતન્ય મૂત્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજપદ રૂપજે. પૂર્વ પ્રાગાદિ કારણના વેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિતજે; સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિતજે. જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહીં પણ તે શ્રી ભગવાનજે; તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાનને. એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મરથ રૂપજે, તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ-આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપજે.
અ. ૧૯
અ૦ ૨૦.
અ૦ ૨૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com